રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાં ને ધોઇ વચ્ચે કાપો મૂકી બીયા કાઢી લો
- 2
ત્યારબાદ ચણા ના લોટ માં મીઠું, હળદર, ધાણા જીરૂ,તેલ મિક્સ
- 3
કરી મરચાં મા ભરી લો, ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં રાઈ મૂકી તતડે એટલે
- 4
મરચાં ઉમેરી સીઝાવા દો, થઇ જાય એટલે ખાંડ ઉમેરી ૧ મિનિટ થવા દઇ
- 5
સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ ટામેટા વડા
#સ્ટફડ આ વડા ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો તો ખુબ જ સરસ લાગશે. Kala Ramoliya -
-
-
-
-
-
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11540015
ટિપ્પણીઓ