ખાટા રવૈયા

#કૂકર
ખરેખર આ કૂકર ખૂબજ કામની વસ્તુ છે.સવારે ઘરે મહેમાન આવ્યા તો ટીફીન બનાવવામાં મોડું થઈ ગયુ. શું બનાવુ એ વિચાર તા ફ્રીજ ખોલ્યું તો રવૈયા દેખાયા તો ફટાફટ કૂકર મા છાસ વાળા રવૈયા બનાવી દીધા. ૨ સીટી મા શાક તૈયાર. તો ચાલો રેસીપી જોઈ લઈએ.
ખાટા રવૈયા
#કૂકર
ખરેખર આ કૂકર ખૂબજ કામની વસ્તુ છે.સવારે ઘરે મહેમાન આવ્યા તો ટીફીન બનાવવામાં મોડું થઈ ગયુ. શું બનાવુ એ વિચાર તા ફ્રીજ ખોલ્યું તો રવૈયા દેખાયા તો ફટાફટ કૂકર મા છાસ વાળા રવૈયા બનાવી દીધા. ૨ સીટી મા શાક તૈયાર. તો ચાલો રેસીપી જોઈ લઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રીંગણ અને બટાકા ને ધોઈ કોરા કરી લો. તેમા છરી વડે કાપા પાડી લો.
- 2
ભરવા માટે મસાલો તૈયાર કરી લો. એક થાળીમાં ચણા નો લોટ અને બીજા બધા સુકા મસાલા ઉમેરો. તેલ નાખી મિક્ષ કરીને લો.હવે મસાલો રીંગણ અને બટાકા મા ભરી દો.
- 3
કૂકર મા તેલ ગરમ કરી લો. ગરમ થાય પછી તેમાં રાઈ જીરુ નાખી ભરેલા રવૈયા ઉમેરો અને હલાવી દો.પછી થોડો વધેલો મસાલો નાખી લો. પાણી અને છાસ ના ભાગ નું મીઠું, મરચું ધાણા જીરુ પાવડર નાખી હલાવી દો. હવે તેમાં છાસ ઉમેરો અને હલાવી દો
- 4
જરૂર મુજબ પાણી ઉમેરો અને કૂકર બંધ કરી ૨ સીટી વગાડી લો. વધારે વગાડવી નઈ.
- 5
ગરમ ગરમ બાજરી ના રોટલા કે રોટલી જોડે પીરસો. કૂકર મા ઝટપટ બનતું રવૈયા નું શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા #ગુજરાતી
ગુજરાતી ઓ ફરસાણ ખાવા માટે પ્રખ્યાત છે. અને વરસાદ ની સીઝનમાં તો ભજીયા, ગોટા, બટાકા વડા. વગેરે દરેક ના ઘરમાં બને જ છે. તો ચાલો વરસાદ પડે છે તો બટાકા વડા ખાઈ લઈએ... Bhumika Parmar -
ફરાળી સીઝલર
#ફરાળીઆમ તો આપણે સિઝલર બહાર કે ઘરે ખાઈએ જ છીએ પરંતુ આજે મેં ઉપવાસ મા ખવાય એવું ફરાળી સિઝલર બનાવ્યું છે. જે ખાવાની ખૂબ જ મજા આવી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. Bhumika Parmar -
રવૈયા બટાકા (Ravaiya batata recipe in gujarati)
રવૈયા ને ભરીને શાક બનાવવામાં આવે છે. સ્ટફીગ પણ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે જેમ કે બેસન મસાલા સાથે, બેસન સીંગદાણા મસાલા સાથે તેમજ માત્ર અચારી મસાલા ઉમેરીને. અહીં લસણ અને સીંગદાણા ને કરકરો પીસી ને મસાલા કરી ઝડપી બનાવવા માટે કૂકરમાં બનાવેલ છે. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં રવૈયા સાથે બટાકા પણ ઉમેરીને સ્વાદ માં વધારો કરવામાં આવ્યો છે. Dolly Porecha -
-
-
-
વઘારેલીખીચડી-કઢી અને લાપસી
#ગુજરાતી ગુજરાતી કઢી-ખીચડી અને સાથે લાપસી તેનાથી વધુ ગુજરાતીઓને જમવામાં બેસ્ટ શું હોય.તો ચાલો જલ્દી થી રેસીપી જોઈ લઈએ..... Kala Ramoliya -
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
રસવાળા બટાકા
#કૂકરઘરે કોઈ મહેમાન અચાનક આવે અને ઘરમાં કોઈ પણ શાક ના હોય ત્યારે રસવાળા બટાકા નુ શાક જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
ભરેલા રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiભરેલા રવૈયા બટાકા Ketki Dave -
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
-
ચોખા ડ્રાયફ્રુટ ખીર - નો શુગર
#ચોખાચાલો રેસીપી જોઈ લઈએ, ડ્રાયફ્રૂટ ખીર ની , મેં જરાય ખાંડનો ઉપયોગ કર્યો નથી. MyCookingDiva -
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
ખારી ભાત
#કૂકરઆ ખારી ભાત ને મસાલા ભાત પણ કહે છે. અમારા કચ્છ મા ખારી ભાત કહે છે. જેમાં મનપસંદ શાકભાજી ઉમેરી કૂકર મા બનાવી લે છે અને જલ્દી પણ બની જાય છે. દહીં જોડે કે કઢી જોડે ખવાય છે. Bhumika Parmar -
-
-
મિક્ષ વેજ દલિયા કબાબ
#લોકડાઉનદરરોજ તો શું બનાવીએ શું બનાવીએ એમજ પુછીએ છીએ ઘરના સભ્યો ને.પરંતુ આ લોકડાઉન માં તો ઓછી સામગ્રી માં પણ નવી નવી ડિશ બનાવી દઈએ છીએ.બરાબર ને બહેનો....તો આજે મેં એજ રીતે એક નવી ડિશ બનાવી છે.થોડા શાકભાજી પડ્યા હતા ફ્રીજ માં તો તેનો ઉપયોગ કરી દલિયા સાથે મિક્સ કરી કબાબ બનાવી દીધા. Bhumika Parmar -
-
-
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
-
-
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8#week8#bharelaringan#chhappanbhog#Brinjal#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે. આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (2)