રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં માવો ઉમેરી ધીમા તાપે શેકી લો. શેકેલો માવો ઠંડો પડે પછી તેમાં દળેલી ખાંડ તથા ઈલાયચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
સ્ટફિંગ માટે :- મીક્ષરમાં કીસમીસ ને એકદમ પીસીને પેસ્ટ બનાવી લો. ડ્રાય ફ્રુટ ને પણ મીક્ષરમાં અધકચરા પીસી લો. પીસેલા ડ્રાય ફ્રુટ અને કીસમીસ ને બરાબર મિક્સ કરી નાના લખોટી જેવડા ગોળા વાળી લો.
- 3
માવા અને ખાંડ ના મિશ્રણ માં થી રોટલી ના લુવા જેવડી સાઈઝ નો ગોળો બનાવી સહેજ દબાવીને વચ્ચે કીસમીસ, ડ્રાય ફ્રુટ ની બનાવી ને તૈયાર કરેલી ગોળી મુકી ધીમે થી માવા ના ગોળા ને બંધ કરી પેટીસ નો શેઈપ આપી લો.આ રીતે બધી જ મેવાટી તૈયાર કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પરવલ ની મીઠાઈ (Parval ni mithai recipie in gujarati)
#ઈસ્ટપરવલ ની મીઠાઈ બિહાર માં સામાન્ય રીતે તહેવારો અને લગ્ન સમયે બનાવવામાં આવે છે. તે સરળતાથી ઘરે બનાવી શકાય છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ છે.પરવલ માંથી ઘણી વાનગીઓમાં બનાવવામાં આવે છે. તે બિહાર અને ઉત્તર ભારતમાં એકદમ લોકપ્રિય છે. જો તમે તમારી નિયમિત શાકભાજી, પરવલને એક નવો વળાંક આપવા માંગતા હો, તો તમારે આ રેસીપીનો પ્રયાસ કરવો જોઈએ. પરવળ કી મીઠાઈને સ્વીટ ડીશ તરીકે સર્વ કરી શકાય છે.જો તમને આ રેસીપી ગમે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
-
-
-
સ્પાઇસી ફ્લાવર્સ
#સ્ટફડ દિવાળીમાં નાસ્તા માટે આપણે ઘણી વેરાઈટી જોતા હોઈએ છીએ એમાંની આ સ્પાઈસ ફ્લાવર એ નાસ્તા માટે બેસ્ટ રેસીપી છે Nidhi Popat -
-
રાજગરા ધાણી ખીર (Rajagara Dhani Kheer recipe in gujarati)
#ff3#childhoodશ્રાવણ મહિનો એટલે તેહવાર નો મહિનો. એમા પણ જન્માષ્ટમી એક આગવુ સ્થાન ધરાવે છે. એ દિવસે આખો દિવસ ઉપવાસ કરવા માં આવે છે. તો આજે હું જલ્દી બની જાય એવી હેલ્ધી ઔષધીય ગુણો થી ભરપુર એવા રાજગરાની ધાણી માં થી બનાવવામાં આવે છે એવી ફરાળી ખીર ની રેસિપી લઈને આવી છુ જે બનાવવામાં પણ ખૂબ સરળ છે.આ ખીર સાથે મારા દાદી ની યદો જોડાએલી છે. આ ખીર મારા દાદી મારા દાદા માટે ઉપવાસ ના દિવસે ખાસ બનાવતા અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી કેમકે એમાં દાદી ની લાગણી ઓ પણ સામેલ હોતી. આ ખીર જ્યારે પણ બનાવું આજે ય બાળપણ ની યાદ તાજી થઈ જાય છે. Harita Mendha -
-
-
-
-
ગુજીયા (ઘુઘરા)
#માર્ચ#clubહોળી ના તહેવાર પર ઘણા ના ઘેર બનતા હોય છે ઘણી જાત ના બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે.p Thaker
-
-
-
લાડવા
ગુજરાતી વીસરતી મિઠાઈ છે.પેલા ના સમય માં કોઈ પ્રસંગ, ત્યૌહાર, મહેમાન કે બર્થ-ડે હોય એટલે લાડવા, લાપસી,શીરો જેવી મિઠાઈ બનતી.આજે ફરી યાદ માં આ રેસિપી લઇ આવી છુ.#ટ્રેડિશનલ#અનિવરસરી#હોળી#સ્વીટ#વીક4 Bhavita Mukeshbhai Solanki -
-
-
-
ગુંદર પાક
#શિયાળાબાળકો ને પણ ભાવે તેવુ વસાણુંઆનો ટેસ્ટ ટોપરા પાક જેવો છે. Bhavita Mukeshbhai Solanki -
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11516031
ટિપ્પણીઓ