દૂધી ના લાછરા (સ્ટફ્ડ દૂધી નું શાક)

#સ્ટફ્ડ
સ્ટફ્ડ કોન્ટેસ્ટ માં આજે મેં દૂધી માં મસાલો ભરી ને શાક બનાવ્યું છે. અને આ શાક ઘર ના બધા નું ફેવરેટ છે. દૂધી ખાવા માં ઠંડી હોય છે. અને પાણી પણ વધારે હોય છે . તો આપણી હેલ્થ માટે પણ સારી હોય છે. જો નાના બાળકો,અને ટીનેજર્સ છોકરા છોકરી લોકો દૂધી ખાવાનું પસંદ ન કરતા હોય તો આવી રીતે સ્ટફ્ડ દૂધી નુશાક બનાવશો તો જરુર થી ખાશે.
દૂધી ના લાછરા (સ્ટફ્ડ દૂધી નું શાક)
#સ્ટફ્ડ
સ્ટફ્ડ કોન્ટેસ્ટ માં આજે મેં દૂધી માં મસાલો ભરી ને શાક બનાવ્યું છે. અને આ શાક ઘર ના બધા નું ફેવરેટ છે. દૂધી ખાવા માં ઠંડી હોય છે. અને પાણી પણ વધારે હોય છે . તો આપણી હેલ્થ માટે પણ સારી હોય છે. જો નાના બાળકો,અને ટીનેજર્સ છોકરા છોકરી લોકો દૂધી ખાવાનું પસંદ ન કરતા હોય તો આવી રીતે સ્ટફ્ડ દૂધી નુશાક બનાવશો તો જરુર થી ખાશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દુધી ને ધોઈ ને છાલ ઉતારી ને ઉભી કટ કરો. અને પછી તેને અર્ધ ગોળ કાપીને તેમાં વચ્ચે સ્ટફ થાય એ રીતે કાપો.અને બે ટામેટા ને 1 ઉભા અને 1 આડા કાપો. પછી બધો મસાલો કરો.ધાણાજીરું, મરચું,હળદર, સીંગદાણા,લસણ ની સૂકી ચટણી,જરાક ગોળ, મીઠું,કોથમીર,તેલ,અને 7,8 કડી વાટેલું લસણ આ બધું જ મિક્સ કરી ને કટ કરેલ દૂધી માં આ મસાલો ભરો.
- 2
આ પછી કુકર માં તેલ ગરમ કરીને તેમાં જીરું,હિંગ નાખીને તેમાં ભરેલી દૂધી ના ટુકડા,અને બે ટામેટા ભરેલા નાંખો. અને જરુર પ્રમાણે પાણી નાખવું. અને કુકર નું ઢાંકણ ઢાંકી ને 2, કે 3 વિસલ કરવાની.મસાલો વધ્યો હોય એ ઉપર થી છાંટી દેવો.
- 3
તો હવે કુકર ઠંડુ પડે એટલે ગરમ ગરમ શાક સર્વ કરો. અને ઉપર થી ધાણા લીલા કોથમીર નાખો. આ શાક રોટલા,રોટલી,ભાખરી,અને ભાત સાથે સારું લાગે છે.તો મરી મસાલો થી ભરેલું દૂધી નું શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નું શાક (Bottle Gourd Shak Recipe In Gujarati)
#KS6 ગરમી માં દૂધી નું શાક સારું લાગે છે. અને તેની તાસીર ઠંડી હોવાથી ફાયદાકારક છે. તો મારા શાક ની રેસિપિ ટ્રાઈ કરો. Krishna Kholiya -
મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક
#ઇબુક૧ શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે. Krishna Kholiya -
દૂધી ચણા દાળ નું શાક
#SSM દુધી ઠંડી અને પાણી વાળી હોય છે, શાક ઝડપથી બની જાય છે ને ટેસ્ટ માં પણ સારું લાગે છે. દૂધી સાથે ચણા ની દાળ, મરચું, ટામેટું, લસણ નાંખી ને બનાવી એ તો ઓર ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 દૂધી નું શાક લગભગ મોટા ભાગ નાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયામાં એક વાર બનતું જ હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે દૂધી નું શાક ઓછું ભાવે.અહીં મેં ગોળ , આંબલી વાળું અને છાલ સહિત શાક બનાવ્યું છે. જે ચોક્કસ ભાવશે. Bina Mithani -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો. Krishna Kholiya -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SVCદૂધી બહુ ગુણકારી એને ઠંડક આપે છે. દૂધી માંથી ગણી વાનગી બને છે. અને શાક પણ સરસ બને છે. દૂધી નું શાક બનાવવા કુણી દૂધી લેવી. Rashmi Pomal -
મસૂર દાળ અને દૂધી નું શાક
#ડિનર #સ્ટારઆપણે ઘણી દાળ અને શાક ની મેળવણી કરીને વાનગી બનાવતાં હોઈએ છીએ તો આ મસૂર દાળ અને દૂધી નું શાક બનાવ્યું છે. Bijal Thaker -
દૂધી બાટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6"દૂધી ખાવ તો બુદ્ધિ આવે " આ એક આયુર્વેદ માં કહેવત છે.. દૂધી ગુણમાં ખુબ ઠંડી હોય છે.. ઉનાળા માં દૂધી નું સેવન ખુબ કરવું જોઈએ..આજે મેં ખુબ ઈઝી રીતે દૂધી નું શાક બનાવ્યું છે.. Daxita Shah -
દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In
અમારા ઘરમાં બધાને લીલોતરી શાક બહુ જ ભાવે જેમકે દૂધી તુરીયા ભીંડા ગુવાર રીંગણા બીન્સતો આજે મેં દૂધી ના શાક માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ખૂબ જ ગુણકારી છે ...પહેલા ના લોકો કહેતા કે દૂધી ખાય તો બુદ્ધિ વધે.....બાળકો માટે પણ બહુ જ સારી છે પચવામાં હલકી અને ઠંડક આપે છે.....દૂધી માં અનેક ગુણો રહેલા છે.... Ankita Solanki -
માટી ના પાટિયા ની ચોખા મોગર દાળ ની ખીચડી (Mogar Dal Khichdi Recipe In Gujarati)
#ભાત ભાત નો વપરાશ બધા જ ઘરો માં રોજ નો બનતો જ હોય છે. તો lock down માં,અને ઉનાળા માં શાક ની તકલીફ રહેતી હોય ત્યારે ભાત માં થીજૂદી જુદી વાનગી બનાવી શકાય છે. તો સાંજે જમવા માં મેં માટી ના પાટુડા માં સરસ મજા ની ધીમા તાપે મોગરદાલ અને ચોખા બેવ મિશ્રણ થી ખીચડી બનાવી છે. પચવા માં હલકી અને ગરમી મા ખાવા માં સરળ રહે છે. Krishna Kholiya -
દૂધી ના મૂઠિયાં
#ફેવરેટ દૂધી ના મૂઠિયાં મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. દૂધી ના મૂઠિયાં ને જુવાર, ઘઉં, ચોખા અને ચણા ની દાળ નો મીક્સ જાડો લોટ લઈ બનાવ્યા છે. શરીર માટે દરેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક#Riddhi Mamદૂધી શરીર ને ઠંડક આપે છે.. ઉનાળામાં દૂધી રોજ ખાવાથી કાળઝાળ ગરમીથી રાહત મળી જાય છે.. દૂધી નો રસ હ્દય ને મજબુત બનાવે છે.અને બ્લોક હટાવવા માટે મદદરૂપ થાય છે.તો આવી ગુણકારી દૂધી નું શાક પણ બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
દૂધી અને ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં આવે છે. ત્યારે બધી જ ગૃહિણી ને રોજ સાના શાક બનાવા તે મુંઝવણ થતી હોય છે. દૂધી એ એવું શાક છે. જે ઉનાળામાં આવે છે. આજે આપણે ચણા ની દાળ અને દૂધી નું શાક બનાવી એ.Cookpad kichen Star challenge#KS6 Archana Parmar -
પાપડ ડુંગળી નું શાક
#ઇબુક#Day5આ શાક જલ્દી બને છે અને દરેક ગુજરાતી ના ત્યાં પાપડ અને ડુંગળી હોય જ.. Tejal Vijay Thakkar -
ફરાળી દૂધી ના મુઠીયા(fasting bottle guard muthiya Recipe in Gujarati)
#ઉપવાસ દૂધી ના ફરાળી મુઠીયા ..ખૂબ જ સોફ્ટ,અને સરળતા થી બને છે. રાજગરા ના લોટ માં દૂધી નું છીણ નાખી ને બનતા આ ફરાળી મુઠીયા સાત્વિક છે. અને જલ્દી બની જાય છે.ફરાળી દૂધી નું શાક,કે હલવો તો બધા એ જ ખાધો હશે ..પણ આ દૂધી ના મુઠીયા ખૂબ જ સરસ લાગે છે . તો એકવાર જરુર થી બનાવો દૂધી ના મુઠીયા ની રેસીપી. Krishna Kholiya -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં બનાવ્યું દૂધી નું શાક. Sonal Modha -
દૂધી નું શાક (Bottle Gourd Sabji Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati અમારાં ઘરે દૂધી નું શાક બધાને બહુજ ભાવે.મને જરાય ના ભાવે પણ વીક માં ૧ વાર તો બનેજ. દૂધી ફાયદાકારક હોવાથી દૂધી ખાવી સારી છે. તો આજ થઈ જાય દૂધી નું શાક. सोनल जयेश सुथार -
દૂધી ના મુઠિયાં
#ઇબુક૧#૧૫આજે હુ તમારા માટે એક એવી રેસીપી લાવી છુ ખુબ જ ઓછા સમય મા બને અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ રેસીપી નુ નામ છે દૂધી ના મૂઠિયા. હા જાણુ જ છુ કે આનુ નામ સાંભળી ને બધા ના મોઢા મા પાણી આવી ગયુ હશે. તો ચાલો જાણીએ આ ચટાકેદાર અને એકદમ નરમ દુધી ના મૂઠીયા બનાવવા ની રીત. Chhaya Panchal -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 દૂધી આપણા હેલ્થ માટે બહુ જ સારી અને ઉપયોગી છે જેમ કે તે સ્ટ્રેસ દૂર કરે છે,વજન ઉતારવા માં મદદ કરે છે, ડાઇજેશન માં પણ મદદ કરે છે,હાર્ટ માટે પણ બહુ જ ઉપયોગી છે.બાળકો ને દૂધી ભાવતી નથી તેમને આવું કંઇક અલગ બનાવી ને આપીએ તો ખાઈ લેશે. Alpa Pandya -
સરગવાની સીંગ અને લીલવા નું શાક
#ડિનરસરગવાની શીંગ આપણી હેલ્થ માટે ખુબજ સારી છે અને એને આપણે રોજિંદા આહાર માં સમાવવું જોઈએ .. Kalpana Parmar -
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
ગુવાર- ચોળા નું શાક
#લીલીઘણાં બાળકો ગુવાર ખાવાનું પસંદ નથી કરતા. પણ આ રીતે તમે બનાવી ને આપશો તો એ હોંશે હોંશે ખાશે... Sonal Karia -
મેથી ટામેટા વટાણા નું શાક (methi tameta vatana Sabji recipe in Gujarati)
#MW4 આજે મેં મારા અને મારા ભાભી માટે મેથી, વટાણા નું શાક બનાવ્યું છે . તો જલદી થી બની જતું આ શાક સ્વાદિષ્ટ બન્યું છે. ટિફિન માં આપી શકાય એવું .. અને આ શાક માં ખાંડ,ગોળ નો ઉપયોગ નથી કર્યો. તો શિયાળા સ્પેશ્યલ શાક છે. તો ચોક્કસ બનાવો. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ