રાંધવાની સૂચનાઓ
- 1
પનીરને છીણી લો. પછી તેને મીક્ષરમાં ૪ થી ૫ મિનિટ સુધી અથવા એકદમ સોફ્ટ અને લચકો થાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લો. તે પનીર ને એક બાઉલમાં કાઢી થોડું મસળી લંબગોળ શેઈપ ના ગોળા વાળી લો.
- 2
એક પહોળા વાસણમાં ખાંડ તથા પાણી લઈ ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકળવા દો. હવે તેમાં બનાવેલા પનીર ના ગોળા ઉમેરી ૧૫ થી ૨૦ મિનિટ સુધી મીડિયમ આંચ પર ઉકળવા દો. અથવા ગોળા ડબલ સાઇઝ ના થાય ત્યાં સુધી ચડવા દો.
- 3
સ્ટફિંગ માટે :- એક કડાઈમાં માવો લઈ ધીમા તાપે ગરમ કરી લો. પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી ૨ થી ૩ મિનિટ ચડવા દો. કેસરના તાંતણા તથા ઈલાયચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
પનીરના ગોળા ને વચ્ચે થી સહેજ કટ મુકી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી ચેરી તથા કેસરના તાંતણા થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચમચમ (Cham Cham Recipe In Gujarati)
બેંગોલી વાનગી એટલે લગભગ પનીર થી ભરપુર..આજે મે ચમચમ બનાવવાનો ટ્રાય કર્યો છે.. હોપ તમને ગમશે.. Sangita Vyas -
-
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11524549
ટિપ્પણીઓ