રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાનો સંભાર બનાવશું.તેના માટે એક બાઉલ માં સીંગદાણા વરિયાળી તલ ખાંડ ગરમ મસાલો,લાલ મરચું પાવડર,ધાણાજીરૂ,હળદર,નિમક બધું મિક્ષ કરો અને મિક્સર જારમાં ક્રશ કરો.અને મસાલો બનાવો.હવે તેમાં થોડું તેલ નાખી મિક્ષ કરો.
- 2
ત્યાર મરચા લો.અને વચ્ચે કાપો પડો.અને ઉપરનો મસાલો ભરો.
- 3
હવે એક બાઉલ ચણા નો લોટ લો.તેમાં નિમક મરી પાવડર હિંગ નાખી પાણી વડે ખીરું તૈયાર કરો.ત્યાર બાદ તેમાં સાજી અને લીંબુ નાખો અને મિક્ષ કરો.
- 4
હવે તેલ ને ગરમ કરવા મૂકો.તેલ થાય એટલે મરચાને ખીરા માં બોડો અને ગરમ તેલમાં તળી લો.અને ગરમ ગરમ ખજૂર આમલી ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મરચા કેળા ના ભજીયા
#ઇબુક૧#૧૧મરચા કેળા ના ભજીયા ઠંડી અને વરસાદની સિઝનમાં ખાસ ખાવા ની મજા આવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
#નૂડલ્સ મસ્તી
#કિટ્ટી પાર્ટી રેસિપી#આ ડીશમાં મેં હરિયાળી પનીર ટીક્કાને તંદુરી નૂડલ્સમાં સ્ટફ્ડ કરીને ડીપ ફ્રાય કર્યા છે. ખૂબ જ ટેસ્ટી ડીશ છે. કિટ્ટી પાર્ટીમાં તમે આ ડિશથી બધા ના દિલ જીતી લેશો. Dimpal Patel -
-
-
મુુંબઈકરી ભરેલા મરચાં ના પકોડા/ભજીયા
#સ્ટફ્ડ પોસ્ટ નં 1પકોડા /ભજીયા કોને ના ભાવે???? તો આનો જવાબ એ છે કે નાના મોટા સૌને ભાવે પકોડા/ભજીયા. એમાં તો પાછી એક કહેવત છે ભજીયા ખાઈ ને જો જો પાછા કજિયા ના કરતા😂😂😂😂....એમાં ય મારા જામનગર ના મોળા મરચાં આવેલા એટલે મારા થી રહેવાયું નહીં ને મેં બટેટા વડા નો તમતમતો મસાલો મરચાં માં ભરી ને ભરેલા મરચાં ના પકોડા બનાવી જ નાખ્યા.....તો ચાલો તમને શીખવાડી દઉ મુંબઈથકરી મરચાં ના ભરેલા પકોડા. Krupa savla -
-
-
-
-
-
સ્ટફ્ડ બેબી કેપ્સિકમ
#સ્ટફ્ડઅત્યારે સ્ટફ્ડ વાનગીનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે તો આજે આપણે બનાવીશું સ્ટફ્ડ બેબી કેપ્સિકમ જેમાં મેં ચણાનાં લોટને તેલમાં શેકીને તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, મરી પાવડર, આમચૂર પાવડર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કર્યું છે, તેને નાની સાઈઝનાં કેપ્સિકમમાં ભરીને તેલમાં શેલો ફ્રાય કરીને બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
મેથી ના ભજીયા
હવે તો જો કે મેથી બારે માસ મળે છે. અને લોકો મેથી ની સુકવણીના પણ ભજીયા બનાવે છે. પણ મેથી સીઝન હવે જઈ રહી છે તો મને થયું કે લાવ ફરી ને ભજીયા બનાવીએ. Sonal Karia -
-
-
-
-
-
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
-
-
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
હાઈવે ગોટા/ભજીયા
#લીલીપીળીમેથી, પાલક, તાંદળજા જેવી વિવિધ ભાજીનાં ગોટા તથા શાક બનાવીને તો આપણે બધા ખાઈએ જ છીએ. પરંતુ ચોમાસાની સિઝનમાં બધી ભાજી મોંઘી મળે છે તથા વરસાદનું પાણી પડે જેથી એકદમ ફ્રેશ મળતી નથી, એક ઝૂડી ભાજી લાવીએ તો તેમાંથી અડધી ચીકણી થઈ ગયેલી હોય તો તે ઉપયોગમાં લઈ શકાતી નથી. આપણે ક્યારેક બહાર જઈએ ત્યારે હાઈવે પર ગોટા-ભજીયાનાં સ્ટોલ હોય છે. ત્યાં ગરમા-ગરમ ભાજીનાં ગોટા મળતા હોય છે. તો શું આટલી મોંઘી ભાજી તે લોકોને પોસાતી હશે? ના, મેથીની અવેજીમાં તે લોકો કણજરાની ભાજીનાં ગોટા બનાવતા હોય છે. હવે કોઈને એમ વિચાર આવે કે આ વળી કઈ નવી ભાજી આવી. આવી ભાજીનું તો નામ પણ પહેલીવાર સાંભળ્યું! ખેતરમાં પાક ઉગાડીએ તો તેની સાથે વિવિધ પ્રકારના ઘાસ અને પાંદડા તેની જાતે ઊગી નીકળે છે, જેને નિંદામણ કહેવામાં આવે છે. તેમાં અમુક ઘાસ-પાન હોય છે તેનું નિંદામણ કરીને ખેતરમાં કામ કરતા મજૂરો પોતાનાં ઢોરને ખવડાવતા હોય છે અને તે લોકો પોતે પણ તે ભાજીનું શાક બનાવીને ખાતા હોય છે. તો તેમાંની જ છે એક આ કણજરાની ભાજી તે ક્યાંય માર્કેટમાં મળતી નથી તથા તેના વિશે કોઈ માહિતી ગૂગલ પર પણ ઉપલબ્ધ નથી. આ ભાજીનાં પાન દેખાવમાં તુલસીનાં પાન કરતા થોડા મોટા હોય છે. અમે ખેડૂત છીએ એટલે મારા દાદાજી આ ભાજી ઘરે લાવે છે. તેનું શાક, કઢી તથા ગોટા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. કોઈને ખબર પણ ન પડે કે મેથીનાં ગોટા છે કે કણજરાની ભાજીનાં. આ સિવાય ઘઉંનો પાક લઈએ ત્યારે ખેતરમાં ચીલની ભાજી નિંદામણ તરીકે ઉગે છે તેની પણ કઢી અને શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો આજે આપણે શીખીશું હાઈવે પર મળતા કણજરાની ભાજીનાં ગોટા. Nigam Thakkar Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11514518
ટિપ્પણીઓ