રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂર ધોઈ ઠળિયા કાઢી ટુકડા કરી લો
સફરજન છાલ ઉતારી ટુકડા કરી લો
દાડમના દાણા કાઢી લો
આમલી પલાળી પલ્પ બનાવી લો - 2
જારમાં ખજૂર,સફરજન,આમલીનો પલ્પ,ગોળ ને પીસી લો
આ પેસ્ટને એક વાટકીમાં કાઢી લો
તેમાં અધકચરા વાટેલા મરી,ધાણા,વરિયાળી ઉમેરો
ફુદીનાના પાન હાથે થી ટુકડા કરી ઉમેરો
લાલમરચું,ધાણાજીરું સ્વાદમુજબ મીઠું ઉમેરો - 3
તલ અને દાડમના દાણા ઉમેરો
બધું સરખું હલાવી પીરસો - 4
આ ચટણી ભજીયા,પકોડા,સમોસા,વડા વિગેરે સાથે ખુબ સરસ લાગે છે
આમલી સાથે દાડમ અને સફરજનનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે
તો ધાણા,વરિયાળી અને મરી ની કણી જે આવે છે તે સ્વાદમાં ચાર ચાંદ લગાવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીઠી ચટણી(Mithi Chutney Recipe in Gujarati)
#GA4#week1#tamrindઆ ચટણી તમે પકોડા અથવા તો સમોસા સાથે ખાઈ શકો ખુબ જ સરસ લાગે છે... Kala Ramoliya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11504149
ટિપ્પણીઓ