રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચણા નો લોટ લો.
- 2
ત્યાર બાદ તેમાં છાસ નાખો અને હેન્ડ બીટ ર થી મિક્સ કરો.
- 3
ત્યાર બાદ તેમાં બીટ ને સમારી તેને મિકચર માં ક્રશ કરો.ત્યાર પછી તેને ગાળી લો.અને ખીરામાં થોડું થોડું એડ કરતા જાવ અને મિક્ષ કરો.
- 4
ત્યાર પછી કૂકરમાં પાણી મૂકો.અને પછી કાંઠો રાખી તેના પર તપેલી રાખી ૫ સિટી કરો.
- 5
ત્યાર પછી તેને કાઢી અને બ્લેન્ડર વડે મિક્ષ કરો.
- 6
અને પ્લાસ્ટિક ની કોથળી માં તેલ લગાવી પાથરો અને વની લો.
- 7
હવે તેના ઉપર ટોપરાનું ખમણ અને કોથમીર ભભરાવો.અને પછી તેના લાંબા કપા પાડી લો.
- 8
હવે એક વઘારિયા માં તેલ મૂકો.તેલ થાય એટલે તેમાં રાઈ જીરું લીમડો મરચા લાલ મરચું આખું વરિયાળી નાખી ગેસ બંધ કરી તલ અને હિંગ નાખો.
- 9
હવે વઘાર ને ખાંડવી ઉપર નાખો.
- 10
ત્યાર પછી સરવીન પ્લેટ માં સોસ થી સજાવી લો.અને ઉપર ખાંડવી રાખી ટોપરાનું ખમણ અને કોથમરથી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાંડવી
#RB7ખુબ પ્રખ્યાત આ વાનગીની એક નવી સહેલી રીત. આજની યુવાપેઢી માટે ખુબ ઉપયોગી પૂરવાર થશે Jigna buch -
-
-
-
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
-
સ્ટફ્ડ બેબી કેપ્સિકમ
#સ્ટફ્ડઅત્યારે સ્ટફ્ડ વાનગીનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે તો આજે આપણે બનાવીશું સ્ટફ્ડ બેબી કેપ્સિકમ જેમાં મેં ચણાનાં લોટને તેલમાં શેકીને તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, મરી પાવડર, આમચૂર પાવડર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કર્યું છે, તેને નાની સાઈઝનાં કેપ્સિકમમાં ભરીને તેલમાં શેલો ફ્રાય કરીને બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ