રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી ઘઉં નો લોટ
  2. 3 ચમચીસોજી
  3. 10 ચમચીઘી
  4. 1 ચમચીમરી પાવડર
  5. 1 ચમચીઅજમો
  6. 1વાટકી મેથી
  7. સ્વાદ મુજબ મીઠુ
  8. 1 ચમચીજીરું
  9. જરુર મુજબ પાણી
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ માં સોજી,મરી પાવડર,જીરું,અજમો મીઠુ નાખી ને ઘી નું મોંણ દયિ ને મિક્ષ કરી ને મેથી નાખી ને જરુર મુજબ પાણી નાખી ને લોટ બાંધી લેવો

  2. 2

    હવે તેમાંથી મોટો લુંઓ લઇ ને વણી ને તમને ગમતા શેપ માં કટ કરી લેવા

  3. 3

    હવે તેલ ગરમ કરી ને તેલ માં તળી લેવી

  4. 4

    આ ઘઉં ની મેથી પુરી ને ચા,કોફી કૈ દૂધ સાથે ખાઇ સકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes