રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઝીણો ઘઉં નો લોટ
  2. 1 ચમચીલાલ મરચું પાવડર
  3. 1 ચમચીધાણાજીરું પાવડર
  4. અડધી ચમચી હળદર
  5. અડધી ચમચી અજમો
  6. 7 ચમચીમોણ માટે તેલ
  7. સ્વાદ મુજબ મીઠુ
  8. જરુર મુજબ પાણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ ચાળી લઇ તેમાં બધા મસાલા નાખી,અજમો અને તેલ નું મોણ દઇ ને જરૂર મુજબ પાણી નાખી ને લોટ બાંધી લેવો ને પછી તેલ થી ચીક્વી લેવો

  2. 2

    હવે તેનાં લુઆ પાડી ને પુરી વણી લેવી ને એમા થોડા કાપા પાડી દેવા

  3. 3

    હવે તેલ ગરમ કરવા મુકી ને પૂરીઓ તળી લેવી

  4. 4

    હવે રેડી છે આપડી મસાલા વાળી પુરી આ પુરી ચા સાથે ખાવાથી મસ્ત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes