દૂધી મેથી ની ભાજી ના મૂઠિયાં
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા દૂધી ને ધોઈને છીની લો. હવે એક બાઉલ માં ઘઉં નો લોટ અને બેસન લો એમાં છીણેલી દૂધી એડ કરી લો.
- 2
હવે એમાં બધા મેથી ની ભાજી લીલા ધાણા અને લીલા મરચાં ઉમરી લો. દહીં એડ કરી લો
- 3
હવે એમાં બધા મસાલા એડ કરી લો. હળદર,મીઠું,ગરમ મસાલો,ધાણા પાવડર અને તલ. તેમાં ખાંડ પણ એડ કરી લો.
- 4
આ બધું બરાબર મિક્સ કરો લો. હવે જરૂર મુજબ પાણી લઈ સોફ્ટ લોટ બાંધી લો.
- 5
હવે આમાંથી મૂઠિયાં વળી લેવા. તેને પેહલે થી ગરમ કરેલા સ્ટીમર માં સ્ટીમર ડિશ પર તેલ ચોડી મૂઠિયાં વરાળ થી બાફી લેવા.
- 6
15 મિનિટ બાદ મુઠીયા થય જસે ડિશ માંથી બહાર કાઢી ઠંડા થવા દેવા. પછી એમાંથી પાતળી સ્લાઈસ કટ કરી લેવી.
- 7
હવે એક કડાઈમાં માં તેલ મૂકી રાઈ નો વઘાર કરો. રાઈ તતડે એટલે એમાં તલ ઉમેરી લો હવે એમાં કટ કરેલા મૂઠિયાં ઉમેરી દેવાના અને બધું મિક્સ કરી લેવાનું ઉપર થી લીંબુ નો રસ ઉમેરી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી મેથી ની ભાજી ના પેનકેક્સ (Dudhi Methi Bhaji Pancakes Recipe In Gujarati)
પેનકેકસ , બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.આજે હું એકલી જ હતી, બધા પોતના કામ માં મશગુલ હતા, અને કઈક fancy બનાવાની મારી ઈચ્છા નોહ્તિ. તો વિચાર આવ્યો કે પેનકેકસ બનાવી લવું,જે મને બ્રચ તરીકે પણ ચાલે. ફ્રીજ માં દુધી અને મેથી પડ્યા હતા એટલે ઍ નાંખી ને મેં પેનકેક્સ બનાવ્યા.બહુજ ટેસ્ટી બન્યા. Bina Samir Telivala -
-
-
-
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
-
-
-
-
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
-
-
દૂધી બાજરીના થેપલા (Gourd Millet Tepla recipe in gujarati)
#goldenapron3#Millet#માઇઇબુક#Post28 Mitu Makwana (Falguni) -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
દૂધી ના મૂઠિયાં
#ફેવરેટ દૂધી ના મૂઠિયાં મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. દૂધી ના મૂઠિયાં ને જુવાર, ઘઉં, ચોખા અને ચણા ની દાળ નો મીક્સ જાડો લોટ લઈ બનાવ્યા છે. શરીર માટે દરેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
-
-
-
મેથી ની ભાજી ના ઢેબરાં
પચવા માં હલકા, પોષ્ટીક ને લોહ તત્વ થી ભરપૂર આ વાનગી મેથી ની ભાજી થી બનાવાય છે. આ તાવી ની રીત ની વાનગી છે...પણ હું એને તળી ને બનવું છું...સ્વાદિષ્ટ બનશે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
દૂધી ના મૂઠિયાં(dudhi muthiya recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarat#lovetocook#દૂધી_ના_મૂઠિયાંગુજરાત નું food આખી દુનિયા માં પ્રખ્યાત છે. જેમ કે ઢોકળા, ફાફડા, જલેબી. ઢોકળા માં પણ અલગ અલગ પ્રકાર હોય છે. ખાટયા ઢોકળા, ખમણ, મૂઠિયાં, પાત્રા વગેરે આ બધા ઢોકળા ના જ પ્રકાર છે. તો અત્યારે હું લઈને આવી છું દૂધી ના મૂઠિયાં.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
દૂધી ના થેપલા
#EB#Week10#cookpadindia#cookpadgujarati થેપલા એટલે ગુજવરાતી ઓ ની મનગમતી વાનગી તે બધા ને ખૂબ ભાવે અને તે અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ વાપરી ને બનતા હોય છે.તે નાસ્તા માં ,જમવામાં,કે બહારગામ જવું હોય તો પણ બહુ સારું પડે છે તે જલ્દી બગડતા નથી. મેથી ની ભાજી ના,દૂધી ના,કોબીઝ ના,લીલા ધાણા નાખી ને એવા અલગ અલગ બને છે મેં આજે દૂધી નાખીને બનાવ્યા હું ખટાશ માટે દહીં ને બદલે લીંબુ ના રસ નો ઉપયોગ કરું છું જેથી લાંબો ટાઈમ સારા રહે. Alpa Pandya -
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
મિક્સ ભાજી મૂઠિયાં
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે.અને ખાવાની મજા આવી જાય છે.જે બાળકો ભાજી ના ખાતા હોય એમને મૂઠિયાં.થેપલા કરી ને આપી શકાય છે. Bhumika Parmar -
દૂધી-મેથી ના ઢેબરાં(થેપલા)
#ગુજરાતી.....ટ્રેડીશનલ વાનગી નું નામ આવે તો આપણા ગુજ્જુ ઓ ના પ્રિય એવા ઢેબરાં કેમ પાછળ રહી જાય...ગમે તે જગ્યાએ ગુજરાતી ફરવા જાય પણ ઢેબરાં તો સાથે જ લઈ જાય.... Sangita Shailesh Hirpara -
More Recipes
ટિપ્પણીઓ