રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો બાજરી નો લોટ
  2. 7 ચમચીઘી મોણ માાટે
  3. તળવા માટે તેલ
  4. 1વાટકી સમારેલ મેથી
  5. 5 ચમચીકોથમીર
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. 2 ચમચીલાલ મરચું પાવડર
  8. 2 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  9. 2 ચમચીસમારેલ લીલું લસણ
  10. 1 ચમચીધાણાજીરું
  11. 1 ચમચીહળદર
  12. 2 ચમચીખાંડ
  13. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાજરી નાં લોટ માં રૂટીન મસાલા,વાટેલા મરચા,સમારેલ મેથી,કોથમીર,ખાંડ, મીઠુ, લીલું લસણઅનેં ઘી નું મોણ દયિ ને પાણી થી લોટ બાંધી લેવો

  2. 2

    હવે તેનાં વડા બનાવી લઇ ને તેલ માં તળી લેવા

  3. 3

    આ વડા ને તમે ગરમા ગરમ ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes