મેથી ના થેપલાં(methi ના thepla inGujarati,)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપબાજરી નો લોટ
  3. જરૂર મુજબ મીઠું
  4. 2 કપમેથીની ભાજી સમારેલી
  5. 1/2હળદર
  6. 1/2ધાણાજીરું
  7. 1/4હિગ
  8. 2 ચમચીલાલ મરચું
  9. 1/2લસણ ની પેસ્ટ
  10. 1 કપપાણી
  11. 2ચમચા તેલ
  12. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંન્ને લોટ ને એક પરાત મા લો.હવે 1 ચમચો તેલ,લસણની પેસ્ટ અને બધા મસાલા,ભાજી ઉમેરો.

  2. 2

    હવે પાણી થી કણક બાધી તેલ લગાવી અડધો કલાક ઢાંકી દો.

  3. 3

    હવે કણક ને મસળી તેના લૂઆ કરી અટામણ લઈ વણી લો.નોન સ્ટીક પેન પર તેલ લગાવી શેકી લો.આલૂ સબ્જી,છાશ અને લીલા મરચા સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes