ફાફડા

RITA
RITA @RITA2

#માઇઇબુક # goldenapron3# week18

ફાફડા

6 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક # goldenapron3# week18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામચણાનો લોટ
  2. 100અડદનો લોટ
  3. લોટ બાંધવા પાણી જરુર મુજબ
  4. 1/4 ચમચીહળદર પાઉડર
  5. 1/4લાલ મરચું પાઉડર
  6. 1/4હીંગ પાઉડર
  7. નીમક સ્વાદ મુજબ
  8. 1 ચમચીઅજમો
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથરોટ માં બન્ને લોટ ચાળી લેવા. લોટ ને મીક્ષ કરી લેવા.

  2. 2

    તેમા હળદર, નીમક, લાલ મરચું પાઉડર અને હીંગ પાઉડર નાખીને મીક્ષ કરી લેવું.

  3. 3

    હવે લોટ બાંધવા પાણી જરુર મુજબ લઈને લોટ બાંધવો. લોટ એકદમ કઠણ બાંધવો.

  4. 4

    લોટ ને અડધો કલાક ઢાંકી ને મુકી દેવો.

  5. 5

    લોટ ને દસ્તા થી ટુપી લેવો. લુવા થઈ શકે એટલો ટુપી લેવો. હવે એકસરખા લુવા કરી લેવાં.

  6. 6

    પાટલા ઉપર લુવા રાખીને નાના વણી લેવી.વણી ને 1/2કલાક છાપા ઉપર શુકાવા દેવા.

  7. 7

    ગેસ ચાલુ કરી ગેસ પર પેન મુકી તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં તળી લેવાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
RITA
RITA @RITA2
પર

Similar Recipes