પાપડપુરી(ફાફડા)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

દિવાળીની ટૃેડિશનલ રેસિપિ છે અને દરેકના ઘેર બનેછે.
#દિવાળી

પાપડપુરી(ફાફડા)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

દિવાળીની ટૃેડિશનલ રેસિપિ છે અને દરેકના ઘેર બનેછે.
#દિવાળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચણાનો લોટ
  2. 1/2વા઼ટકી અડદનો લોટ
  3. 1 ચમચીઅજમો
  4. 1 ચમચીનમક
  5. 1/2 ચમચીખાવાનો સોડા
  6. 2ચમચીતેલ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં અડદનો લોટ નાંખી તેમાં સોડા,નમક અજમો,તેલ નાંખી કઠણલોટ બાંધો,દસ્તા થી ટીપી નરમ બનાવો.લોટના લુવા પાડી પાપડ જેવી નોટી પુરી વણો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ મુકી પાપડપુરી તળી લો.ઠંડી પડે પછી ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes