આલુ પરાઠા

Mita Shah
Mita Shah @cook_18082404
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૪/૫ બાફેલા બટાકા
  3. ૨ ચમચી આદું, મરચાં ને લસણની પેસ્ટ
  4. ૨ ચમચી કોથમીર ફુદીનાની પેસ્ટ
  5. ૧ બારીક સમારેલી ડુંગળી
  6. ૧ ચમચી ધાણાજીરું પાવડર
  7. ૧ ચમચી મરચું
  8. ૧/૪ હળદર
  9. ૧ ચમચી આમચૂર પાવડર
  10. ૧ ચમચી ચાટ મસાલો
  11. મીઠું સ્વાદઅનુસાર.
  12. તેલ શેકવા માટે.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ઘઉંનો લોટ બાધો.

  2. 2

    બટાકા બાફીને બધાં મસાલા નાખીને સ્ટફિંગ તૈયાર કરો.

  3. 3

    લોટમાંથી રોટલી વણી, પૂરણ ભરી પરોઠુ વણીને શેકી લો.

  4. 4

    પરાઠા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mita Shah
Mita Shah @cook_18082404
પર

ટિપ્પણીઓ

Similar Recipes