ભરેલી પુરણ પુરી

shivalee
shivalee @cook_19298894

#સ્ટફડ
#ઇબુક૧

શેર કરો

ઘટકો

  1. 3વાડકી તુવેરની દાળ
  2. 2વાટકી ખાડ
  3. આઠ-દસ વધારાના ઈલાયચી કટકો જાયફળ
  4. 10દાણા કેસર
  5. લોટ બાંધવાની રીત
  6. અઢીસો ગ્રામ ઘઉંનો લોટ
  7. મોણ અને મીઠું
  8. પુરણ પુરી ચોપડવા માટે વાટકી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાઉથ પ્રથમ તુવેરની દાળને અડધો કલાક પલાળી રાખો અને પછી તેને બાફી લો

  2. 2

    પછી એક કડાઈમાં બાફેલી દાળને કાઢી દો પછી અંદર ખાંડ ઉમેરી દો અને પંદરથી વીસ મિનિટ સુધી જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી તેને હલાવતા રો ઘટ થઈ જાય એટલે પૂરણ તૈયાર થઇ જશે પછી તેમાં ઈલાયચી જાયફળ અને કેસર નો ભૂકો નાંખી હલાવી દો

  3. 3

    પછી એને ઠંડુ થવા દો અને તેના એકસરખા ગોળ ગુલ્લા પાડી દો

  4. 4

    એક તાંસળામાં ઘઉંનો લોટ લો એમાં અને મીઠુ નાખીને લોટ બાંધી લો

  5. 5

    લોટ બાંધી તેને મસળીને લૂઆ પાડો અને રોટલી વણી લો અને કચોરીની જેમ વાળી હળવા હાથે વણી લો અને તવો ગરમ કરવા મૂકો તો ગરમ થાય એટલે બે બાજુથી શેકાવા દો અને પછી તેના ઉપર ઘી લગાડો

  6. 6

    અને પછી તેને એક પ્લેટમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shivalee
shivalee @cook_19298894
પર

ટિપ્પણીઓ

Similar Recipes