ચીઝ વેજ સેન્ડવીચ
ઝટપટ બની જાય અને બધાંને ભાવતી વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી,ટમેટા,ડુંગળીની સ્લાઈઝ કરો.બૃેડ પર બટર લગાવી લીલી ચટણી લગાવો.
- 2
લીલી ચટણી ઉપર ટમેટો સ્લાઈઝ,ડુંગળી સ્લાઈઝ મુકી ઉપર ચીઝ સ્લાઈઝ મુકો
- 3
બીજી બૃેડ પર ટમેટો કેચપ લગાડો.ટમેટો સ્લાઈઝ મુકી ઉપરમુકી 3લેયર બનાવો.સેન્ડવીચ મશીન માં બટર લગાવી સેકી લો.અનેગરમ જ સવૅકરો.ઉપર ચીઝ ખમણી ને નાંખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
*વેજ મેયો સેન્ડવિચ*
#india#હેલ્થીસેન્ડવિચ બહુ જલ્દી બની જતી અને બધાની પસંદની વાનગી હોવાથી શાકભાજીનાંખી બનાવી. Rajni Sanghavi -
બ્રેડ કોન્સ
જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-19 Rajni Sanghavi -
-
સેવપુરી ચીઝ સેન્ડવિચ
સેન્ડવિચ અનેક રીતે બનાવી શકાય હવે બનાવો સેવપુરી ચીઝ સેન્ડવિચ#ફાસ્ટફુડ Rajni Sanghavi -
-
વેજ કસાડીયા
#નોન ઇન્ડિયનઆ મેકસિકન ડીશછે.તેમાં બહુબધા શાકભાજી,ચીઝ,પનીર નાંખી બનાવી શકાય પૂરતું પૃોટીન મળી રહે અનેહેલ્દી ડીશ. Rajni Sanghavi -
*ચીઝ રોલ સેન્ડવીચ*
#નોન ઇન્ડિયનરોલ સેન્ડવીચ સ્ટૃીટ ફુડ છે.બૃેડમાં સ્ટફિંગ,ચીઝ,મેયો,ટમેટોકેચપ વડે બનાવાય છે. Rajni Sanghavi -
-
*પોટેટો સ્પાઇરલ*
બટેટા ની દરેક વાનગી બધાંને બહુંજ ભાવતી હોયછે.આ વાનગી પણટૃાય કરો.બહુજ ટેસ્ટી લાગે છે.#ઝટપટ# Rajni Sanghavi -
મિકસ વેજ બૃેડ રોલ્સ
બાળકો શાકભાજીના ખાય એટલે બધાં શાકભાજી ને મિકસ કરી કંઈક નવીન રીતે આપીએતો હોંશભેર ખાય.# ફાસ્ટફુડ Rajni Sanghavi -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ચીઝી લસણીયા પાઉં
જયારે ચટપટી વાનગી નું મન થાય ત્યારે બનાવો,લસણ વાળા ચીઝી પાઉં#હોળી#goldenapron3#60 Rajni Sanghavi -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
વેજ હોટ ડોગ(veg hot dog recipe in gujarati)
ફટાફટ બની જાય અને બાળકો ને બહું જ ભાવે તેવી ટેસ્ટી વાનગી.#ફટાફટ Rajni Sanghavi -
-
પાલક પનીર પાર્સલ
બેસન ચિલ્લામાં પાલકપનીરનું સ્ટફિંગ ભરી પાસૅલ બનાવ્યું.#સ્ટફડ#ઈબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-20 Rajni Sanghavi -
*પાપડ ચાટ*
ચાટ બહુંજ ભાવતી વાનગી હોવાથી વારંવાર ખાવાનું મન થયા જ કરે.અને ઝટપટ બની જાય.#કીટી પાટીૅ# Rajni Sanghavi -
-
-
*પોટેટો પાસૅલ*
બટેટા ની વાનગી બધાંને ભાવતી હોય છે.આથી તેમાંથી કઇંક નવીન પોટેટો પાસૅલ વાનગી બનાવી. Rajni Sanghavi -
-
વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)
#NSD સેન્ડવીચ ઘણી રીતે બનાવવામાં આવે છે.તે નાના મોટા દરેક વ્યક્તિને ભણાવતી હૉય છે.સેન્ડવીચ કાચી અને સેકેલી બંને રીતે બનાવાય છે મે આજે વેજીટેબલ સેન્ડવીચ બનાવી છે.તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
બર્ગર (burger recipe in Gujarati)
બર્ગર એ બાળકોમાં ભાવતી વાનગી છે.જેમાં પેટીસમાં બધા શાકભાજીનો ઉપયોગ થયો છે.ચીઝ, શાકભાજી અને સોસ જોડે સરસ લાગે છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
તવા પુલાવ
લાઈટ ભોજન અને ગમેત્યારે બનાવી આપો બધાંને ભાવે એવી વાનગી.#માય લંચ#Golden apran3 Rajni Sanghavi -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani -
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9165210
ટિપ્પણીઓ