પીનવ્હીલ સમોસા

Rajni Sanghavi @cook_15778589
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.
#સ્ટફડ
#ઇબુક૧
#goldenapron3
#week -3
#રેસિપિ-21
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.
#સ્ટફડ
#ઇબુક૧
#goldenapron3
#week -3
#રેસિપિ-21
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં રવો નાંખી નમક,અજમો,તેલ નાંખી લોટ બાંધો.બટેટા,વટાણા બાફી લો.ડુંગળી સમારી લો.કડાઈમાં તેલમુકી લસણની પેસ્ટ સાંતળો.ડુંગળી નાંખી સાંતળવું,પછી બટેટા,વટાણાનાંખી,મસાલો કરી સ્ટફિંગ રેડી કરો.લોટના લુવા પાડી રોટલી વણી સ્ટફિંગ પાથરોરોલ વાળો.વાળેલા રોલ ને કટ કરીલો..
- 2
કટ કરેલા રોલ ને ગરમ તેલ માં તળી લો,બધા રોલ તળાય જાય પછી લીલી ચટણી,ટમેટો કેચપ સાથે સવૅકરો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડમ્પલિંગ વીથ રોસ્ટેડ ટમેટો ચટણી
બાળકોને નવીન કીતે વાનગી પીરસીએતો હોંશથી ખાયછે.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-18 Rajni Sanghavi -
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
વધેલી રોટલી સમોસા પોકેટ
ભૂખલાગી હોય અને જલ્દી ચટપટું ખાવાનું મન થાય તો બનાવો ટેસ્ટી રોટલી સમોસા પોકેટ.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-25 Rajni Sanghavi -
પનીર દમ આલુ
બટેટાની વાનગી બધાની પ્રિય હોય અને અનેક રીતે બને ,મેં પનીર દમ આલું બનાવ્યા.#goldenapron3 Rajni Sanghavi -
-
બ્રેડ કોન્સ
જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-19 Rajni Sanghavi -
-
સેન્ડવિચ પુરી
બાળકોને નાસ્તામાં કે ટિફિન માં આપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ટ્રેડિશનલ#હોળી#goldenapron3 Rajni Sanghavi -
-
*મોમોઝ
#હેલ્થી#indiaમોમોઝ હેલ્દી વાનગી છે,સ્ટીમ કરીને ખવાતી હોવાથી ડાયટ પણછે.એમાંબીટ પાલક,હળદરનો ઉપયોગ કરેલ હોવાથી વધારે હેલ્દી છે. Rajni Sanghavi -
સમોસા ટિ્વસ્ટ
સમોસામાં અલગ અલગ શેપ આપી બનાવી એ તોએક્રેકટીવ લાગે.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi -
-
*પૌંઆના રોલ સમોસા*
સમોસા ની એક નવી વેરાયટી ,હવે બનાવો આટેસ્ટી કૃિસ્પી પૌંઆના ઓપન સમોસા.#રવાપોહા Rajni Sanghavi -
*રવૈયાબટેટાનું ગૃેવી વાળું શાક*
રવૈયા-બટેટાનું ગૃેવી વાળું શાક મારા ઘરમાં બધાંને બહુ ભાવે તેથી વારંવાર બને.#ડિનર Rajni Sanghavi -
પાઉં રગડો
પાઉં રગડો બહુંં જ ખવાતી વાનગી છે.અને દરેક ગામમાં જાણીતું સ્ટીૃટફુડ છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
પાલક પનીર પાર્સલ
બેસન ચિલ્લામાં પાલકપનીરનું સ્ટફિંગ ભરી પાસૅલ બનાવ્યું.#સ્ટફડ#ઈબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-20 Rajni Sanghavi -
ઉંધિયું
ગુજરાતી લોકોની પ્રિય વાનગી શિયાળામાં શાકભાજી બહુંં સરસ મળે તેથી અવારનવાર બને.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ Rajni Sanghavi -
સ્ટફ મેથીના મુઠિયા
મુઠિયામાં બટેટાનું સ્ટફિંગ ભરી સ્ટફમુઠિયા બનાવ્યા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#27 Rajni Sanghavi -
-
-
મેગી ઢોકળા
ઢોકળા આપણે બનાવી એ તેમાં હવે બનાવો મેગી ઢોકળા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-17 Rajni Sanghavi -
બ્રેડવડા
બહું જલ્દી બની જતી અને ટેસ્ટી,ટીફીનમાં પણઆપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ઇબુક૧#goldenapron3#30 Rajni Sanghavi -
-
-
મરચાં સમોસા
પાલક નો ઉપયોગ કરી નેચરલ કલર નાં સમોસા બનાવ્યા,જે બહું ટેસ્ટી લાગે છે.#ફ્રાયએડ #ટિફિન Rajni Sanghavi -
સ્ટફ અપ્પમ
અપ્પમમાં સ્ટફિંગ ભરીને બનાવીએ તો બહુ ટેસ્ટી લાગે છેે.#સ્ટાટૅર#goldenapron3#41 Rajni Sanghavi -
-
-
-
અલટી પલટી
ઢોકળીનું શાક બનાવીએ તેમ આરેસિપિ લાઇટ ડીનરમાં લઇશકાય.બેસન ચીલામાંથી બને છે.#લીલીપીળી Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11539392
ટિપ્પણીઓ