રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેદો લઇ તેમાં તેલ અને મીઠું નાખી પાણી થી લોટ બાંધી લો અને લોટ ને દસ મિનિટ સુધી રહેવા દો
- 2
પછી એક કડાઈ માં તેલ લઇ તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી સાંતળો પછી બધા વેજીટેબલ નાખી સાંતળો
- 3
પછી તેમાં બાફેલા નુડલ્સ નાખી તેમાં સોયા સોસ,ચીલી સોસ,કેચઅપ નાખી અને મીઠું અને વિનેગર નાખી મરી પાઉડર નાખી મિકસ કરી લો અને ઉપર થી કોથમીર નાખી દો અને મિશ્રણ ને ઠંડુ કરી લો
- 4
પછી લોટ ને બરાબર મસળી નાના લુવા તૈયાર કરી પછી તેની નાની પૂરી વણી લો અને પૂરી માં વચ્ચે ચાઈનીઝ મસાલો. ૧ ચમચી ભરી પોટલી ની જેમ વાળી લો
- 5
પછી તૈયાર કરેલી પોટલી ને ગરમ તેલ માં તળી લો અને ચાઈનીઝ પોટલી ને કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
જૈન ચાઈનીઝ ભેલ
#સ્ટ્રીટભેલ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે નાના મોટા લગભગ દરેક ને ભાવતી વાનગી છે.આમાં મે કાંદા બટેટા નો ઉપયોગ નથી કર્યો. Jagruti Jhobalia -
-
-
# સ્પ્રાઉડલોલીપોપ(lolipop recipe in gujarati)
#સુપરશેફ ૩# મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ Nisha Mandan -
-
-
-
-
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
-
-
-
ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
#વિકમીલ૧#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ 3 Payal Mehta -
-
-
-
-
ત્રીએંગલ ચાઈનીઝ નૂડલ્સ પરાઠા (triangle chinese noodles paratha Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ24મિત્રો આપણે મંચુરિયન, નૂડલ્સ આવી ઘણી ચાઈનીઝ વાનગી ખાધી છે આજે મને કયક નવું કરવા નુ વિચાર આવ્યો તો મેં નૂડલ્સ પરાઠા બનાવી દીધા જે ચોમાસા અને શિયાળા મા ખાવાની મજા આવી જાય છે તો ચાલો રેસિપી જાણી લઈએ. Krishna Hiral Bodar -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
-
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11527803
ટિપ્પણીઓ