# સ્પ્રાઉડલોલીપોપ(lolipop recipe in gujarati)

Nisha Mandan @Nisha_2510
# સ્પ્રાઉડલોલીપોપ(lolipop recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં સ્પ્રાઉડ મગ ને મિક્સર જારમાં લઇ અધકચરા ક્રસ કરી લો પછી એક બાઉલ મા મેદો લઇ તેમાં મીઠું અને પાણી નાખી સલરી તૈયાર કરી લો
- 2
પછી એક બાઉલ માં બાફેલાં બટાકા નો માવો લઇ લો પછી તેમાં અધ કચરા કરેલા સપ્રાઉ ડ મગ નાખી દો
- 3
પછી તેમાં ડુંગળી, ગાજર, કેપ્સીકમ, અને મકાઈ ના દાણા નાખી દો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી મરચુ પાઉડર, મીઠું, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી તેમાં કોર્ન ફ્લોર નાખી મિકસ કરી લો
- 4
પછી તેના નાના બોલ્સ વાળી લો અને તેને મેળા ની. સ્લરી માં ડીપ કરી ટોસ્ટ ના ભૂકા માં રગદોળી ને દસ મિનિટ સુધી ફી જ માં મૂકી દો
- 5
પછી. બોલ્સ ને ફી જ માંથી બહાર કાઢી તેને ગરમ તેલ માં તળી લો
- 6
પછી બોલ્સ માં નાની સ્ટી ક લગાવી ને સરવીગ પ્લેટ માં લઇ કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
-
-
-
-
-
-
વેનીલા મગ કેક (Vanilla Mug cake)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૩##માઇઇબુક##પોસ્ટ ૨૪# નીલમ પટેલ (Neelam Patel) -
-
#જાંબુ મિલ્ક શેક(jambu milk shake recipe in Gujarati)
#સુપરશેફ ૩#મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ_૨૦ Nisha Mandan -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245882
ટિપ્પણીઓ