રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરના દાણાને મિક્સર માં ક્રશ કરી લો લીલુ લસણ કોથમીર મરચા ને ઝીણા સમારી લો
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરૂં લસણ મરચાં અને ક્રશ કરેલા તુવેરના દાણા નાખી સાંતળી લો
- 3
હળદર અને મીઠું નાખી હલાવો અને તેને ઠંડુ થવા દો ઠંડું થાય એટલે તેમાં લોટ મિક્સ કરો અને તેમાં કોથમીર નાખો અને સારી રીતે મિક્સ કરો ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ભાખરીનો લોટ બાંધો
- 4
ત્યારબાદ તેમાંથી ભાખરી વણી લો તેને તવી પર શેકી લો એકદમ ધીમા તાપેભાખરી શેકવાની છે ભાખરી શેકાઈ જાય એટલે તેને પર ઘી અથવા માખણ લગાવી થોડાક તલ ભભરાવો
- 5
તો તૈયાર છે તુવેરના દાણા ની ભાખરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દેસાઈ વડા
આ વડા અમારા દેસાઈ(અનાવિલ બ્રાહ્મણ) લોકો ની ખુબજ પ્રખ્યાત વાનગી છે. અનાવિલો ને ત્યાં મોટેભાગે દરેક શુભ પ્રસંગે આ વડા બનાવવા માં આવે છે.#ઇબુક૧#સંક્રાંતિ#પોસ્ટ૧૫ Manisha Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજા રાણી બાજરા ની ભાખરી
બપોરે મલાઈ મટર નુ શાક હતુ તો શુ બનાવુ એટલે વિચાર કરીયો કે મલાઈ મટર નુ શાક છે તો બાજરા ની ભાખરી કરૂ લોટ મા થોડુ મીઠુ ને શાક નાખી ને સહેજ તેલ નાખી ને લોટ બાધી ને ભાખરી બનાવી ને તેની ઉપર શાક નુ લેયર કરી ને ભાખરી ગરમ કરી ને Heena Timaniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11529904
ટિપ્પણીઓ