સ્ટફ્ડ કચ્છી રોટલો

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

#સ્ટફ્ડ
#ઇબુક૧
#૩૭

સ્ટફ્ડ કચ્છી રોટલો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટફ્ડ
#ઇબુક૧
#૩૭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બાફેલા બટેટા
  2. ૧ કપ કચ્છી મસાલો
  3. ૨ ચમચી તેલ
  4. બાજરાનો લોટ એક બાઉલ
  5. નિમક જરૂર મુજબ
  6. માખણ જરૂર મુજબ
  7. મસાલા સિંગ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકો.

  2. 2

    ત્યાર બાદ તેમાં કચ્છી મસાલો નાખો અને મિક્ષ કરો.

  3. 3

    ત્યાર પછી તેમાં બાફેલા બટેટા નાખો.અને મિક્ષ કરો.

  4. 4

    હવે આપણે રોટલા બનાવશું.તેના માટે બાજરાનો લોટ લો.અને તેમાં જરૂર પ્રમાણે પાણી અને નિમક નાખી લોટ બાંધો.

  5. 5

    હવે તેમાંથી નાના નાના રોટલા ઘડો.અને વચ્ચે ઉપરનું મિશ્રણ લગાવી ફરી ઘડેલો રોટલો ફિક્સ કરો અને ફરી ઘડી લો.

  6. 6

    ત્યાર બાદ તેને તાવડી માં શેકો.

  7. 7

    હવે તેના પર માખણ લગાવો.

  8. 8

    ત્યાર પછી તેને કટ કરી મસાલા સિંગથી સજાવી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes