બિસ્કિટ ભાખરી

shivalee
shivalee @cook_19298894
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢીસો ભાખરી નો ઝીણો લોટ
  2. 1નાની વાડકી તેલ
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. ભાખરી પર ચોપડવા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ લો તેમાં મુઠીયા વળી એટલું તેલનું મોણ નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખી ભાખરી નો કડક લોટ બાંધો

  2. 2

    પછી તેના એકસરખા લુઆ પાડી એને થોડીક થીક વણી લો પછી તવાને ગરમ કરો મૂકી દો ભાખરી ને ધીરા તાપે તેને બંને બાજુ થવા દો બંને બાજુ લાલ થઈ જાય એટલે તેને ડટ્ટા વડે શેકી લો

  3. 3

    અને તેની ઉપર ઘી ચોપડી ડિશમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shivalee
shivalee @cook_19298894
પર

ટિપ્પણીઓ

Similar Recipes