ચીલડ્રેન સ્પેશલ હેલ્ધી, વેજ. વિલેજ સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ ગાજર કાકડી, કેપસિકમ, મકાઈ, બીટ વગેરે નું કાર્વિંગ કરો અને એક સલાડ ટ્રે ને કોબી ના પાન થી કવર કરી લ્યોઃ જેમાં ટ્રેન, ઢીંગલી, હીંચકા, લસરપટ્ટી, ગાડું, કૂવો વગેરે બનાવો અને ગોઠવી દયો
- 2
ત્યાર પછી બાઉલ માં બાફેલા મકાઈ, મગ. જીના સમારેલા વેજીટેબલ, એક ચમચી લીંબુ નૉ રસ, ઓલિવ ઓઇલ, મરી પાવડર, સ્વાદ મુજબ મીઠુ આ બધું નાખી મિક્સ કરી ઉપર તુલસી, ફુદીના, કોથમીર ના પાન નાખી મિક્સ કરો.
- 3
ત્યાર બાદ કાર્વિંગ કરેલા કેપ્સિકમ ના ટ્રેન ના ડબ્બા માં ભરો થોડું હીંચકા લસરપટ્ટી ના ગાર્ડન માં પાથરો થોડું ગાજર ના બનાવેલા ગાડાં માં અને કુવા માં ભરો
- 4
અને હવે તૈયાર છે આટલું સરસ હેલ્થી વેજ વિલેજ ડેકોરેટ સલાડ. આ સલાડ જોઈ ને, સલાડ ન ખાતા બાળકો પણ હોશે હોંશે સલાડ ખાવા મંડશે... 😇😇😇😇😇
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
#GA4#week5આજે હું લઇ ને આવી છું વેજિટેબલ સલાડ આ સલાડ જે લોકો ડાઈટ કરે છે એના માટે બોવ જ સારુ છે disha bhatt -
-
-
-
-
-
-
-
ત્રિરંગી સલાડ (Trirangi Salad Recipe In Gujarati)
ત્રિરંગી સલાડ એક હેલ્થી સલાડ છે અને આ સલાડ આપણા દેશ નો રાષ્ટ્રધ્વજ છે આ રીતે આપણે આપણા દેશને માન આપીએ છીએ Kalpana Mavani -
-
-
-
સ્પ્રાઓટ મગ સલાડ
#goldenapron3# Week3# ડિનર સલાડ જે નાના મોટા નું ફેવરિટ જરૂર થી ટ્રાય કરજો Jayshree Kotecha -
-
-
-
-
રેડ વેજ. ફ્રૂટ સલાડ (Red Veg. Fruit Salad Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી એક One-Pot-Meal તરીકે લઈ શકાય....તેમજ ભોજન સાથે સાઈડમાં પીરસી શકાય...પ્રસંગોમાં આવા કલરફુલ સલાડ સજાવીને સર્વ કરવામાં આવતા હોય છે...આ સલાડ સ્વાદ....વિટામિન...કેલ્શિયમ અને ફાઈબર થી રીચ છે... Sudha Banjara Vasani -
સ્મોકિં સલાડ
#વર્કશોપઅમે લોકો સરોવર પોર્ટિંકો માં જે કુકપેડ વર્ક શોપ ઇવેન્ટ હતી તેમાં ભાગ લીધેલ જેમાંથી મેં સ્મોકિં સલાડ બનાવ્યું છે. જે આપણી પાસે રજુ કરું છું. Namrataba Parmar -
-
મીક્સ વેજ રાજમા સલાડ (Mix Veg Rajma Salad Recipe In Gujarati)
#SPR#MBR4#salad#mix veg.#Rajma#cookpadgujarati#cookpadindia પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર સલાડ છે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે એટલે તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઈડ મે કૂક પેડ સિમ્બોલ વાળું સલાડ બનાવ્યું છે Vandna bosamiya -
-
કોર્ન પનીર સલાડ (Corn Paneer Salad Recipe In Gujarati)
આ સલાડ એકદમ હેલ્ધી & ટેસ્ટી છે #GA4 #Week8 Zarna Patel Khirsaria -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં પ્રોટીન(Protein), કેલ્શિયમ (Calcium), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), આયરન (Iron), વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
ફ્રૂટ્સ ટ્રેડિશનલ રંગોલી સલાડ (Fruits Traditional Rangoli Salad Recipe In Gujarati)
#makeitfruity#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11529885
ટિપ્પણીઓ