હમસ અને બેક્ડ ફલાફલ

VANITA RADIA
VANITA RADIA @cook_18131185
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી કાબુલી ચણા
  2. ૧ વાટકી અખરોટ
  3. ૧_વાટકી ઓલીવ ઓઈલ
  4. 10લસણની કળી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ ચમચી લાલ મરચું પાવડર
  7. શેકેલા તલ અડધી વાટકી
  8. 2ડુંગળી
  9. 3બ્રેડની સ્લાઈસ
  10. 8લસણની કળી
  11. અડધી વાટકી કોથમીર
  12. 2લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હમસ માટે બાફેલા કાબુલી ચણા મિક્સરમાં વાટો. તેમાં અખરોટ લસણની કળી મીઠું અને શેકેલા તલ અને ઓલિવ ઓઈલ ની પેસ્ટ જેને તાહીની પેસ્ટ કહે છે. બધું સાથે ક્રશ કરો હમસ તૈયાર છે

  2. 2

    ફલાફલ માટે પલાળેલા ચણા ને ફૂડ પ્રોસેસર માં ક્રશ કરો તેમાં ડુંગળી લસણ કોથમીર લીલા મરચા નાખીને ક્રશ કરો આ મિશ્રણને બાઉલમાં કાઢી તેમાં ક્રશ કરેલી બ્રેડની સ્લાઈસ બ્રેડ ક્રમ્સ નાખો મીઠું નાખીને મિક્સ કરો અને તેમાંથી ટીકી વાળો.

  3. 3

    આ ટિક્કીને બેકિંગ ટ્રેમાં મૂકીને ઓવનમાં બેક કરો. અને બીજી ટીકી ને કાણાવાળી લોઢી માં તેલ લગાવી તેમાં ગેસ ઉપર શેકવા માટે મૂકો આ રીતે હેલ્ધી ફલાફલ તૈયાર થાય છે

  4. 4

    હમસ ઉપર કાંટા ને મરચાની ભૂકી માં બોડીને ડેકોરેટ કરો ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
VANITA RADIA
VANITA RADIA @cook_18131185
પર

ટિપ્પણીઓ

VANITA RADIA
VANITA RADIA @cook_18131185
ફલાફલ બેક અને સેલોફાઈ કરવાથી તેલ ઓછું જોઈએ છે

Similar Recipes