લાજવાબ પાસ્તા

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ બોઇલ કરેલા પાસ્તા
  2. ૧ બાઉલ કટીંગ કરેલા વેજિટેબલ
  3. કાંદા કેપ્સિકમ કોબી ગાજર મકાઇ
  4. 2 ચમચીમકાઈ ના દાણા
  5. 2 ચમચીવટાણા
  6. ચીલી સોસ
  7. સોયા સોસ
  8. આજીનોમોટો
  9. ઓરેગાનો
  10. મરી પાવડર
  11. પાસ્તા મસાલો
  12. કોથમરી
  13. પેપ્રિકા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈ માં બે ચમચા તેલ મુકો

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ નાખી

  3. 3

    તેમા કટીંગ કરેલા વેજિટેબલ ઉમેરો

  4. 4

    વેજીટેબલ અધકચરા નિમક નાખી ચડવા દો

  5. 5

    તેમા પાસ્તા મસાલો ચિલી સોસ ટોમેટો કેચઅપ સોયા સોસ આજીનો ઓરેગાનો મરી પાવડર અને લીંબુ નો રસ નાખો

  6. 6

    ત્યાર પછી તેમા બૉઇલ કરેલા પાસ્તા નાખી મિક્સ કરો છેલે તેમા પૅપ્રિકા કોથમીર થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર

ટિપ્પણીઓ

Similar Recipes