રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાસ્તાને મીઠું નાખી બાફી લો બફાઈ જાય એટલે ત્રણ પાણીથી વોશ કરી લો ત્યારબાદ તેમાં તેલ નાખી થોડીક વાર રહેવા દ્યો
- 2
ત્યારબાદ બકરિયા મા બે પાવર તેલ નાખી તેમાં ડુંગળી સમારેલી કોબી મરચા નાખી દો ત્યારબાદ બે મિનિટ માટે ત્યારબાદ તેમાં ત્રણે સોસ નાખી દો ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા નાખી હલાવી લો સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને મેગી મસાલા નાખો
- 3
પાસ્તાને ધાણા ભાજી નાખી સર્વ કરો તૈયાર છે પાસ્તા ગરમાગરમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
#સેઝવાન પાસ્તા ચપાટી સેન્ડવિચ (sezvan pasta chapati sendvich recipe in gujrati
#goldenapron3#week12Dinnar Marthak Jolly -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12131989
ટિપ્પણીઓ