રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અને વટાણા ને બાફી લો
- 2
એક બાઉલમાં બટાકા વટાણા કોથમીર મરચાં અને બધો મસાલો મિક્સ કરીને એક સરખું મસળી લો
- 3
પછી બે બ્રેડની સ્લાઈસ o2 સ્લાઇસ ઉપર બટર લગાડો અને ૨ સ્લાઈસ ઉપર કોથમીરની ચટણી લગાડો અને પછી પુરણ ને એક સરખુ ચોપડી દો અને મ્યુઝિક બ્રેડની સ્લાઈસ તેની ઉપર રાખી દો
- 4
પછી તેને સેન્ડવીચ મેકર માં ટોસ્ટ કરો અને ડિશમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
🌹"ક્લબ મસાલાં સેન્ડવિચ" (ધારા કિચન રેસિપી)🌹
#જૈન🌹ક્લબ મસાલાં સેન્ડવીચ ટેસ્ટી અને હેલ્દી છે આ સેન્ડવીચ બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ છે આ જરૂર થી બનાવો ને સેન્ડવીચ ખાવા ની મજા લો.🌹 Dhara Kiran Joshi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11534127
ટિપ્પણીઓ