મિક્સ વેજીટેબલ સલાડ

shivalee
shivalee @cook_19298894

મિક્સ વેજીટેબલ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢીસો ગ્રામ કોબીજ
  2. 2ટામેટા 2 લીલા મરચા
  3. 50 ગ્રામમોગરી એક જામફળ
  4. અડધુ લીંબુ મીઠું સ્વાદ અનુસાર
  5. ચમચીખાંડ અડધી ચમચી ધાણાજીરૂ
  6. કોથમીર થોડી 1 ગાજર ડોગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોપર માં કોબીજ ટમેટા ગાજર ચોપ કરી દો

  2. 2

    ચોપ કર્યા પછી એને એક બાઉલમાં નાખો તેની અંદર એક જામફળ બે લીલા મરચાં મોગરી સમારીને ઉમેરો

  3. 3

    બધા સલાડ ને એકસરખું હલાવી દો પછી તેની અંદર મીઠું લીંબુ ખાંડ ધાણાજીરું નાખી કોથમીર ઉમેરી એક બોલમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivalee
shivalee @cook_19298894
પર

ટિપ્પણીઓ

Similar Recipes