રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તાસમાં ઘઉંનો લોટ ઝીણો અને જાડો લોટ ઉમેરો પછી તેમાં તેલ ઉમેરી
- 2
પછી તેને એક સરખું હલાવી બધો મસાલો કરી દેવો
- 3
સુવાની ભાજીઉમેરીએક સરખું હલાવી દહીં અને પાણીથી લોટ બાંધી દેવો
- 4
પછી ઢોકળીયામાં પાણી ઉકળવા મુકો અને તેના મુઠીયા વાળી અડધો કલાક સુધી ચઢવા દેવા
- 5
ઠંડા પડે એટલે એક સરખા સમારી એક કડાઈમાં તેલ મૂકી રાઈ તતડે એટલે તલ નાખી મુઠીયા વઘારી દેવા અને પ્લેટમાં સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મૂળા ની ભાજી ના મુઠીયા (Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#MVF# COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
-
-
-
-
-
-
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
-
-
સુવાની ભાજી ના મુઠીયા (Suva Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dillrecipeસવારની ભાજીના મુઠીયા બનાવતી વખતે તેના લોટમાં હળદર કે લાલ મરચા પાઉડર નાખવો નહીં જેથી મુઠીયાનો કલર ડાર્ક નહીં બને અને લીલો છમ રહેશે. Neeru Thakkar -
-
સુવાની ભાજી નુ શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
-
-
સુવા, પાલક ની ભાજી
#શાકસુવા અને પાલક હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. અને ખુબ જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે.. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11451719
ટિપ્પણીઓ