રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકો ફણગાવેલા મગને એક તપેલીમાં એક ચમચી તેલ ગરમ મૂકી અને વધારવા તેમાં સ્વાદ અનુસાર નમક થોડી હળદર મરચું ધાણાજીરુ લસણની પેસ્ટ ઉમેરી થોડીવાર માટે ચડવા દેવું
- 2
એક ડીશમાં સમારેલા ટમેટા સમારેલા કાંદા અને વઘારેલા મમરા અને વઘારેલા ફણગાવેલા મગને મિક્સ કરો અને તેને ધાણાભાજી થી ગાર્નીશ કરો વધારે ટેસ્ટ લાવવો હોય તો તેમાં એક ચમચી ટમેટાનો સોસ ઉમેરી શકાય આમ આ હેલ્ધી નાસ્તો તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
-
-
-
-
-
-
ફણગાવેલા મગ
#ફિટવિથકુકપેડજ્યારે હેલ્ધી રેસિપી ની વાત આવે ત્યારે મગ તો ચોક્કસથી એમાં આવે જ. તો આજે અહીં એ ફણગાવેલા મગ બનાવ્યા છે. Neha Suthar -
-
-
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
-
મમરા ની ચટપટી ચૉઉ ચૉઉ
#goldenapron#ટીટાઈમઆ નાસ્તો ફટાફટ બની જાય છે અને હેલ્દી પણ એટલો જ છે Daksha Bandhan Makwana -
-
પૂના મિસળ (Pune Misal Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindiaઆ રેસિપી એકદમ helthy છે Arpita Kushal Thakkar -
-
-
-
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
-
-
-
મગ મેથીનું શાક અને રોટલો (Mag Methi Sabji & Rotla Recipe In Gujarati)
#trend3 #ઇમ્યુનિટી બુસ્ટર#Gujaratiઆ ગુજરાતી શાક ડિલિવરી સમયે ખાવા માટે બનાવવામાં આવે છે શિયાળામાં પણ આ શાક ખાવાની બહુ મજા આવે છે Preity Dodia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11536114
ટિપ્પણીઓ