સ્પ્રાઉટ (મગ) ચાટ

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#goldenapron3
#Week 4
#સ્પ્રાઉટ
હેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી પલાળેલા મગ
  2. ૩ ચમચી ઝીણું સમારેલું ટમેટું
  3. 3 ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૩ ચમચી ઝીણું સમારેલું ગાજર
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. ૧ ચમચી લાલ મરચું
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીઆમચૂર પાવડર
  10. અડધી ચમચી ધાણાજીરૂ
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે મગ ને પાણીમાં પલાળી શું મેં અહીં આખી રાત પાણીમાં પલાળેલા મગ લીધા છે.. હવે તેને બે વાર પાણીથી ધોઇ નાખીશું

  2. 2

    હવે એક પ્લેટમાં ટમેટૂ,કેપ્સિકમ અને ગાજર ને ઝીણા સમારી લેશો.

  3. 3

    એક બાઉલમાં મગ લઈ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ,ઝીણું સમારેલુ ટમેટું,ઝીણું સમારેલું ગાજર,મીઠું,લાલ મરચું પાવડર, આમચૂર પાઉડર,ચાટ મસાલો, ધાણાજીરું પાવડર,લીંબુનો રસ નાંખી મિક્સ કરી તૈયાર કરો. પછી કોથમીર નાખો

  4. 4

    હવે સર્વિંગ પ્લેટ મા લઈ ઉપરથી કોથમીર ડેકોરેશન કરી સર્વ કરો તૈયાર છે ચટપટા મગ ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes