રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી અડેડની દાળ
  2. ૧ ટમેટું સમારેલું
  3. ૧ લીલુ મરચું સમારેલું
  4. અડધી ચમચી પીસેલું લસણ
  5. પા ચમચી હળદર
  6. નમક સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદનીડાલ ને કુકર માં બફિલેવી

  2. 2

    બાફેલી દાળ માં હળદર. લિલુમર્ચું, ટમેટું,લસણનીપેસ્ત નમક ઉમેરો અને દાળ ને ઉકાળો

  3. 3

    અડદ દાળ બાજરાના રોટલો સાથે બહુ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti jethava
Jagruti jethava @cook_20443479
પર

ટિપ્પણીઓ

Similar Recipes