પનીર રોલ્સ

Urvi Solanki @cook_17653029
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં મીઠું અને મોણ નાખીને લોટ બાંધી લેવો. તેણે 15થી 20 મિનિટ માટે મૂકી રાખો.
- 2
પનીર ખમણી લેવું. તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ અને ડુંગળી નાખવી. મીઠું ચીલી ફ્લેક્સ અને લીંબુનો રસ નાંખી મિક્સ કરવું.
- 3
હવે મેંદાના લોટની મોટી પુરી વણી વચ્ચે સ્ટફિંગ ભરી બંને બાજુથી પેક કરીને રોલવાળી લેવા. ત્યારબાદ તેને ધીમા તાપે સરસ તળી લેવા. તૈયાર છે પનીર રોલ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ શંકરપારામાં મેં ગાર્લિક પાઉડર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખ્યું છે જે બાળકોને ખૂબ પસંદ આવશે. Disha Prashant Chavda -
-
-
-
-
-
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
ચીઝ બ્લાસ્ટ રોલ્સ
#ફ્રાયએડ#ટિફિનચીઝ, બ્રેડ અને ખાખરા થી આ રોલ્સ બનાવ્યા છે. બાળકો ને ખુબ જ પસંદ આવે છે. ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
પનીર-ફલાવર ચીલી
#પનીરફ્રેન્ડ્સ , ચાઈનીઝ વાનગીઓ ખાવા ના શોખીન હોય ત્યારે પનીર ચીલી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. મેં અહીં પનીર ફ્લાવર ચીલી બનાવી ને સર્વ કરેલ છે. asharamparia -
-
-
-
મેક્સિકન ચલુપા
#નોનઇન્ડિયન#સ્ટારસાઉથ સેન્ટ્રલ મેક્સિકો ની સ્પેશ્યલ ડિશ છે. મેક્સિકન ફ્રાય તોર્તિલા માં થી બનાવાય છે. જેમાં બિંસ પેસ્ટ, સલાડ અને ચીઝ વાપરવા માં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
ચીઝી પનીર સિગાર રોલ્સ (Cheesy Paneer Cigar Rolls recipe in Guj.)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોને લંચબોક્સમાં ચીઝ અને પનીર વાળું અને તેની સાથે ચટપટુ હોય એવું કઈ પણ ફૂડ આપીએ એટલે તેમને ખાવાની મજા પડી જાતી હોય છે. એટલા માટે મેં આજે ચીઝી પનીર સિગાર રોલ્સ બનાવ્યા છે. આ સિગારને વહેલા તૈયાર કરી અને ફ્રિઝમાં સ્ટોર કરી લંચબોક્સમાં આપતી વખતે ફ્રાય કરીને પણ આપી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ અને મસાલા ને લીધે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને થોડી હેલ્ધી પણ બને છે. તો ચાલો જોઈએ બાળકોને લંચબોક્સમાં કે સાંજના સ્નેક્સમાં આપી શકાય તેવી આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
કચ્છી પકવાન
#KRCકચ્છ આવતા દરેક લોકો કચ્છ ની પ્રખ્યાત વાનગીઓ જેવી કે પકવાન, સાટા, ગુલાબપાક જેવી વસ્તુઓ લઇ જતા હોય છે એમના પરિવારજનો કે મિત્રો માટે... આજે એમાંથી એક વાનગી પકવાન બનાવીશું. મૂળ તો આ મેંદા માંથી બને છે પણ આજે મે ઘઉં અને મેંદો બન્ને લઈને બનાવ્યા છે. Noopur Alok Vaishnav -
મલ્ટી ગ્રેઈન પનીર કેપ્સીકમ પીરી પીરી પરાઠા
પનીર કેપ્સીકમ પીરી પિરી સ્ટફિંગ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલ્ટી ગ્રેઇન લોટ માં ઘઉં, સોયાબીન, રાગી, અળસી અને જવ નાખી ને બનાવ્યો છે. અહી મે આ પરાઠા દહી અને આલુ મટર સાથે પીરસ્યું છે. આશા કરું છું કે આપને રેસિપી પસંદ આવશે. Disha Prashant Chavda -
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11538542
ટિપ્પણીઓ