રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટો બાઉલ ઘઉંનો લોટ
  2. ૨ ટેબલ સ્પૂન સોજી
  3. ૧ ટીસ્પૂન હળદર પાવડર
  4. ૧ ટીસ્પૂન મરચું પાવડર
  5. ૧ ટીસ્પૂન ધાણાજીરું પાવડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ટેબલ સ્પૂન મોણ માટે તેલ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં સોજી અને બીજા બધા મસાલા નાખી મિક્સ કરી મૂઠી પડતું મોણ નાખો.

  2. 2

    પછી પાણી રેડીને કઠણ લોટ બાંધો. લોટને ઢાંકીને વીસ મિનિટ રહેવા દો. પછી નાના નાના લૂઆ કરીને નાની નાની પૂરી વણો.

  3. 3

    પૂરીને ગરમ તેલ માં તળી લો. તૈયાર છે મસાલા પૂરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

Similar Recipes