રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ માટે
  1. ૨ વાટકી સમારેલી પાલક
  2. ૩ ટીસ્પૂન ચણાનો લોટ
  3. ૨ ટેબલ સ્પૂન તેલ
  4. ૧ ટીસ્પૂન રાઈ
  5. ૧ ટીસ્પૂન જીરુ
  6. ૧ ટીસ્પૂન હિંગ
  7. ૧ ટીસ્પૂન હળદર પાવડર
  8. ૨ ટીસ્પૂન મરચું પાવડર
  9. ૨ ટીસ્પૂન ધાણાજીરું પાવડર
  10. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને ઝીણી સમારી લો. પછી તેને ધોઈને નિતારી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય પછી રાઈ નાખો. રાઈ તતડે પછી જીરું નાખો. જીરું તતડે પછી હિંગ નાખો. પછી હળદર નાખો. પછી તેમાં પાલક નાખો.

  3. 3

    પાલક ચડે પછી બીજા બધા મસાલા નાખો. પછી બેસન નાખીને થોડું પાણી રેડો.

  4. 4

    પછી તેને ઢાંકીને ચડવા દો. જરૂર પડે તો બીજું થોડું પાણી રેડો. ચડી જાય પછી તેને ગેસ બંધ કરીને ઉતારી લો.

  5. 5

    પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો. તૈયાર છે પાલક બેસન નુ શાક....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes