ફરાળી પૂરી-ભાજી :::
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી માટે રાજગરાના લોટમાં એક બાફેલું બટેકુ છૂંદીને નાખીને તેમાં લીલુ મરચુ વાટેલું, જીરુ, સિંધવ મીઠું, કોથમીર અને ઘીનું મોણ નાખી પાણીથી કડક લોટ બાંધવો. ૧૦ મિનીટ લોટને આરામ આપી પછી લૂઆ કરી પૂરી વણી લેવી.
- 2
એક વાડકામાં તેલ ગરમ થાય એટલે પૂરી ગોલ્ડન બ્રાઉન તળી લેવી.
- 3
બટેકા ની સૂકી ભાજી માટે એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમા જીરુ તતડે એટલે,
- 4
તેમાં કાપેલા લીલા મરચા. લીમડો, સીંગદાણા ગુલાબી થાય એટલે બટેકા અને સિંધવ મીઠું નાખી પાંચ મિનિટ થવા દેવુ.
- 5
બટેકા થોડા ગુલાબી પડતા થાય એટલે કોથમીર ભભરાવી સર્વિગ પ્લેટ માં કાઢી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt)
#માઇઇબુક પોસ્ટ ૨૨#વિકમીલ૩ પોસ્ટ ૨ Mamta Khatwani -
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
-
રાજગરા અને મોરૈયા ના ફરાળી પરાઠા (Rajgira Moraiya Farali Paratha Recipe In Gujarati)
#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Rita Gajjar -
-
ઊંધિયું, રોટલી, રોટલા, મસાલા ટામેટા અને મસાલા છાસ, ખીચીના પાપડ,
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
રસ-પૂરી-ભાજી
#MDC#mother's day challengeનાનપણથી કેરીની સીઝનમાં બનાવી મમ્મી ખવડાવતી. હવે હું મારા બાળકો ને બનાવી આપું છું. ઘરમાં બધાને ખૂબ જ ભાવતું મેનું. ડિનરમાં જ બને અને બધાને જલસો પડી જાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11544604
ટિપ્પણીઓ