ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ

ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક કૂકર માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ જીરું નો વઘાર કરો. ત્યાર બાદ તેમાં લીમડાના પાન, ટામેટા, હિંગ, હળદર, મરચું, મીઠું, ખાંડ, ધાણા જીરું બધું જ ઉમેરી ૧ મિનીટ હલાવી લેવું. ત્યાર બાદ ગાજર, રીંગણ, બટાટા ના ટુકડા ઉમેરો. કોથમીર સમારેલી, સિંગદાણા નો ભૂકો ઉમેરી દો. જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિકસ કરી કૂકર બંધ કરી ૩ સિટી વાગવા દો. પછી પાંચ મિનિટ ગેસ ધીમો રાખવો. બરાબર શાક ચડી જાય એટલે.
- 2
ગેસ પર એક તપેલી માં ઘી ગરમ મૂકી તેમાં રાઈ જીરું નો વઘાર કરી, લવિંગ, તમાલપત્ર, લીમડાના પાન ઉમેરો. ત્યાર બાદ ટામેટા, ગોળ, અનેં બધા મસાલા ઉમેરી દો. ૨ મિનીટ ચડવા દો. ત્યાર બાદ તેમાં બાફેલી દાળ, અને જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર ઉકાળી લો.
- 3
ગેસ પર એક કૂકર માં ચોખા અને પાણી ઉમેરી બાફી લો. તૈયાર છે ભાત. આ જ રીતે મગ પણ બાફી લેવા.
- 4
એક થાળી માં છાસ, કોબી ટામેટા, મગ જેમાં લાઈટ હિંગ, મરચું, મીઠું ભરાવવું, દાળ, ભાત, શાક, અને રોટલી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
ઊંધિયું, રોટલી, રોટલા, મસાલા ટામેટા અને મસાલા છાસ, ખીચીના પાપડ,
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ