રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને પાંચથી છ કલાક પલાળી રાખો અને ચણા અને બટાકા ને બાફી લો અને ઠંડા પડે એટલે ચણા બટાકા ને મિક્સ કરી દો અને એની અંદર કોથમીર અને કાળો મસાલો ભેળવી પૂરણ તૈયાર કરો
- 2
પાણીપુરી પાણી બનાવવાની રીત.................... ફુદીનો કોથમીર લીલા મરચાં ને 1 મિક્સર જારમાં ક્રશ કરી લો પછી તપેલી મા ઠંડુ પાણી લો અને જરૂર પ્રમાણે લુદિ નાખીને તેની અંદર લીંબુ મીઠું સંચળ અને પાણીપુરીનો મસાલો નાખી પાણી તૈયાર કરો
- 3
પછી એક ડીશમાં પાણીપુરી ચણા બટાકાનું પુરણ અને એક બાઉલમાં પાણી લઈ પ્લેટમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
પાણીપુરી
#ડીનર#goldenapron3Week 13આજે મેં પાણીપુરી બનાવી છે. જેમાં ફુદીનો અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. Neha Suthar -
-
-
-
પાણીપુરી(Pani Poori Recipe in Gujarati)
#GA4#week1પાણીપુરી એટલે બધા ના મોઢા માં પાણી લાવી દેતું વ્યંજન બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી Dipika Ketan Mistri -
પાણીપુરી અને સૂકી ભેળ
#GA4#WEEK26 આજે સૌની પ્રિય એવી પાણીપુરી અને સૂકી ભેળ બનાવી છે Aanal Avashiya Chhaya -
-
ક્રિસ્પી ચટપટી પાણી પૂરી (Crispy Chatpati Pani Puri Recipe In Gu
#GA4#Week26#post1 Twinkal Kishor Chavda -
-
પાણીપુરી(pani puri recipe in gujarati)
#GA4#week1પાણીપુરી એટલે બધા ના મોઢા માં પાણી લાવી દેતું વ્યંજન બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી Dipika Ketan Mistri -
-
-
પાણીપુરી
#ઇબુક૧ #લીલી પાણીપુરી તો બધા જ લોકોની ફેવરિટ સ્ટ્રીટ ફૂડ ડિશ છેજ..પણ આજે ઇ બુક માટે મેં ઘરે બનાવી છે. અને મારી પણ ભાવતી ડિશ છે. હું પાણી પણ વધારે બનાવું છુ. જેથી બીજે દિવસે પણ ખાઈ શકીએ.અને મારા ઘર ના લોકો ની પણ ફેવરિટ પાણીપુરી..તો ચાલો .. ખાવા.. Krishna Kholiya -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
ચટાકેદાર પાણીપુરી નામ સાંભળતા જ નાના-મોટા સૌને ખાવાનું મન થઈ જાય છે. Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11558600
ટિપ્પણીઓ