કોઠા નું શરબત

Daxita Shah @DAXITA_07
#goldenapron3
#week5
#શરબત
કોઠું ગુજરાત માં બધે જોવા મળે છે. ઉપર થી કઠણ અને અંદર થી સરસ માવા દર હોય છે ખુબ સુગંધ ધરાવે છે. કોઠાના શરબત નો સવારે ઉપયોગ કરવાથી ઘણાં ફાયદા થાય છે...
કોઠા નું શરબત
#goldenapron3
#week5
#શરબત
કોઠું ગુજરાત માં બધે જોવા મળે છે. ઉપર થી કઠણ અને અંદર થી સરસ માવા દર હોય છે ખુબ સુગંધ ધરાવે છે. કોઠાના શરબત નો સવારે ઉપયોગ કરવાથી ઘણાં ફાયદા થાય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
કોઠા નો માવો, ગોળ, ચાટ મસાલો, થોડું પાણી નાખી મિક્સર માં નાખી ક્રશ કરી લો. એક ગ્લાસ માં પેસ્ટ લઈ જરૂર મુજબ પાણી નાખો. અડધી ચમચી લીંબુ નાખી ઠંડુ સર્વ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોઠા નું શરબત (Wood Apple Sharbat Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#kothhu#summerકોઠા નું ફળ એક ફળ ની સાથે ઔષધીય ગુણોથી ભરપૂર છે .તેમાં આયર્ન ,વિટામિન સી,ફોસ્ફરસ ,કેલ્શિયમ, મેગ્નેશિયમ , પ્રોટીન ભરપૂર મળી રહે છે .ડાયાબિટીસ અને કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરેછે .પાચન શક્તિ વધારે છે અને આંખ ની સમસ્યા પણ દૂર કરે છે ..ગરમી માં શરીર ને રાહત અને ઇમ્યુનીટી વધારે છે .આવા અનેક ફાયદા છે .આ ફળ ના ઝાડ ની શાખા ,મૂળ અને પાંદડા પણ આયુર્વેદિક ઔષધ તરીકે ઉપયોગ માં આવે છે .કોઠા નું શરબત ઝટપટ બની પણ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે 😋 Keshma Raichura -
કોઠા નું શરબત (Apple Wood Sharbat Recipe In Gujarati)
#weekendકોઠું એ વુડ એપલ તરીકે ઓળખાય છે. એમાં પણ વિટામિન c ભરપુર માત્રા માં હોય છે. કોઠા ના માવા માં ગોળ નાખી ચટણી તરીકે ઉપયોગ કરવાથી પેટ સબંધી બધી બીમારી દૂર થાય છે. અને તાજગી નો અનુભવ થાય છે.. Daxita Shah -
કોઠા ની ચટણી
#ફેવરેટ#ચટણી સીરિઝઆજે મેં કોઠા ની ચટણી બનાવી છે.. બધા સાથે શેર કરવા માંગુ છું.. Daxita Shah -
કોઠા ની ચટણી
#માસ્ટરક્લાસખાટી મીઠી ચટણી નો ટેસ્ટ જ અલગ હોય છે તેમાં પણ ગુજરાતી ઓ નો જમણવાર ચટણી વગર અધુરો હોય છે દાળ ભાત શાક હોય કે શાક રોટલી હોય તેની સાથે ચટણી ખાટા મરચા તો હોય જ હોય ચટણી ગુજરાતી ખાણા નો અવિભાજ્ય અંગ છે Parul Bhimani -
કોઠા ની ચટણી(Kotha chutney Recipe in Gujarati)
Weekend chefભારતીય સંસ્કૃતિ માં જમવા માં ચટણી નું ખુબ મહત્વ છે .ચટણી ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે .કોથમીર ની ચટણી ,ટામેટા ની ચટણી ,આંબલી ની ચટણી વગેરે . Rekha Ramchandani -
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળામાં શરબત ની વેરાઈટી જોવા મળે છે. તેમા પણ હવે સિઝન વગર જે મોટા જામફળ મળે છે તેનો ઉપયોગ કરી મે સ્વાદિષ્ટ ને ટેગિં શરબત બનાવ્યું છે HEMA OZA -
ગોળ નું શરબત
#goldenapron3#week 5ગરમી માં ગોળ નું શરબત પીવાથી લુ નથી લાગતી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ સ્વાસ્થ્ય વર્ધક પીણું Dipal Parmar -
ચટપટી પાવ પેટીસ
પાવ ની બનૈ બાજુ અંદર લસણ ની ચટની લગાવી, બટર થી સેકી લેવી પછી તેમા બટેટા ની પેટિસ રાખી ઉપર ડૂન્ગરી અને ટમેટા ની સ્લાઈસ મુકવી ઉપર ચાટ મસાલો ભભરાવીને પીરસવી. Khushbu Katira -
ફીંડલા નું શરબત (Findla Sharbat Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીફિંડલા ના આ શરબત થી લોહી ની ઉણપ દૂર થાય છે. બાળપણ માં ઘણા એ આ ફિંડલા નો સ્વાદ માણ્યો હશે પણ આ અલગ રીતે તેનો ઉપયોગ કરવાથી તે નાના મોટા સૌને ભાવે છે. Jigisha Modi -
બીલા નું શરબત (Bila Nu sarbat Recipe in Gujarati)
#parપાર્ટી માટે ઈન્ડિયન શરબત હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. એમાં ય બીલા નું શરબત પીવાથીબીલી નાં ઝાડ નું ફળ થાય એને બીલા કહે છે.. તે ઉપર થી સખત અને અંદર થી નરમ હોય છે..ઉનાળામાં કાળઝાળ ગરમીમાં આ શરબત પીવાથી પેટમાં ઠંડક મળે છે..અને કબજિયાત મટે છે.. રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
સકરટેટી અને ફુદીનાનું શરબત
#goldenapron3#શરબત#વીક 5ગરમીમાં ઠંડક મળે અને ઈઝી રીતે બની જાય તેવુ પીણું Krupa Ashwin Lakhani -
ફૂદીના નું શરબત
#goldएnapron3#week13ઉનાળા માં ફૂદીના નું શરબત શરીર ની ઠંડક માં આપે છે અને હેલ્થી શરબત બનાવ્યું છે.એકદમ ઝડપથી બની જાય છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શરબત
#Summer Special#KR ઉનાળા માં આ શરબત પીવા ની ખુબ જ મઝા આવે છે. અને ઠંડક મળે છે. Arpita Shah -
કોકમ નું શરબત
#SMઆ શરબત ગરમી માં ખુબ જ ઠંડક આપે છે ગરમી માં જે લુ લાગે છે તેના થી રાહત આપે છે. Arpita Shah -
ગોળ નું હેલ્થી શરબત
#હેલ્થડે આજ ના સમયે હેલ્થ નું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે... ગોળ શરીર માટે હેલ્થી છે સાથે મે આદુ નો ઉપયોગ કર્યો છે અને આ ગરમી મા ઠંડક માટે વરીયાળી પાઉડર નો ઉપયોગ કર્યો છે અને આ શરબત મીઠું બનતું હોવા થી નાના મોટા સૌને ભાવશે.... Hiral Pandya Shukla -
-
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
ગોળ નું શરબત
પેહલા ના લોકો ગરમી મા ક્યાંય બહાર થી આવે તો ગોળ નું શરબત પીતા કે એનાથી લું ના લાગી જાય અને ગરમી થી પણ રાહત મળે અને આ શરબત નાના મોટા સવ કોઈ પી સકે છે એની કોઈ આડ અસર નથી પડતી તો તમે પણ આ ગરમી મા બનાવો ગોળ નું શરબત જે ટેસ્ટ માં શેરડી ના રસ જેવું જ ટેસ્ટી લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
બર્ડ નેસ્ટ
બર્ડ નેસ્ટ જોવા માં અને ખાવા માં ખુબજ સારી લાગે છે વર્મીસેલીને લીધે ઉપર થી ક્રિસ્પી ને અંદર થી સોફ્ટ લાગે છે પાર્ટી માટે બેસ્ટ ડીશ છે Kalpana Parmar -
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
#RB1#શરબતકોકમ એ વિટામિન c થી ભરપૂર છે એનું શરબત, ચટણી પણ બનાવી શકો છો. અને દાળ માં પણ નાખી ને વાપરી શકો છો. Daxita Shah -
-
લીલી દ્રાક્ષ નું શરબત
ઉનાળાની સિઝનમાં દ્રાક્ષ બહુ જ સરસ મળે છે તો ગેસ્ટ માટે દ્રાક્ષનું શરબત બનાવવું સરળ રહે છે અને ફટાફટ બની જાય છે. તાજી લીલી દ્રાક્ષ નું શરબત બહુ જ ટેસ્ટી બને છે. Vishvas Nimavat -
ગોળ,લીંબુ,ફુદીના નું શરબત
ઉનાળા ની ગરમી માં આ શરબત અમૃત નું કામ કરે છે.વડી ગોળ અને લીંબુ સાથે ફુદીનો પણ હોવાથી સ્વાસ્થ્ય ની દૃષ્ટી એ પણ ઉત્તમ છે. Varsha Dave -
લીંબુનુ શરબત (Limbu sharbat Recipe In Gujarati)
#goldenapron3 week16 અહીં મેં લીંબુનો ઉપયોગ કરીને શરબત બનાવ્યો છે. khushi -
-
-
વરિયાળી શરબત
#ઇબુક#Day20ઉનાળામાં વરીયાળીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ઠંડક પણ મળે છે .આ શરબત પાણી અને દૂધ બન્નેમાં બનાવી શકાય છે Harsha Israni -
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
અજમા નું ડીટોક્સ શરબત(Ajma nu detox sarbat recipe in gujarati)
#goldenapron3#week16#sharbat આ શરબત થી પાચન સરસ થાય છે અને ડીટોક્સ્ પણ થાય છે. Mitu Makwana (Falguni)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11563291
ટિપ્પણીઓ