રાંધવાની સૂચનાઓ
- 1
1 વાસણ માં પાણી લો.
- 2
તેમાં ખાંડ ઉમેરો.
- 3
તેમાં મીઠું ઉમેરો.
- 4
આદુ ખમણી ને નાખો.
- 5
લીંબુ નો રસ ઉમેરો.
- 6
મરી અને સંચર ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને 1 વાર હેન્ડ બ્લેન્ડર ચલાવી લો.
- 7
તો આપણું લેમોનેડ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિન્ટ ઓરેન્જ લેમોનેડ
#એનિવર્સરીથોડો ફુદીનાનો ટેસ્ટ થોડો ઓરેન્જ અને લેમન સાથે આ ડ્રિન્ક એકદમ ફ્રેશ મેહસૂસ કરાવે છે ... Kalpana Parmar -
-
-
-
લીચી જ્યુસ (Litchi Juice Recipe In Gujarati)
#goldenapron3#week20#puzzleword-juice Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાડમ શોટ
#નાસ્તોસવાર માં ગરમ ગરમ નાસ્તા સાથે ફ્રેશ જ્યુસ તો લેવો જ જોઈએ. આજે મેં દાડમ શોટ બનાવ્યો છેં. દાડમ ખુબ ઉપયોગી ફળ છેં. આયુર્વેદ કહે છે, દાડમમાં તુરો, ખાટો, અને મીઠો રસ હોય છે. દાડમનાં ગુણ દીપન-એન્જાયમેટિક, પાચક-ડાયજેસ્ટીવ, રૂચિકર-પેલેટેબલ, તૃપ્તિ કરાવે તેવું, બળ વધારે તેવું, ગ્રાહી-શ્વસનતંત્ર કે આંતરડામાં થતાં વધુ પડતા મ્યૂક્સને અટકાવે તેવું તથા ત્રણેય દોષને મટાડે તેવા ગુણો ધરાવે છે. Daxita Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11611154
ટિપ્પણીઓ