કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોકમ ને પલાળી ને 2 કલાક રહેવાદો પછી એને મેશ કરી ગાળી લો તેમાં ખાંડ મીઠું જીરું નાખી મિક્સ કરો
- 2
ગમે તો સચળ પાઉડર પણ ઉમેરો.
બરફ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
કેરી નું શરબત (Keri Sharbat Recipe in Gujarati)
#immunityઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે વિટામિન સી એ બેસ્ટ ઓપ્શન છે. જે તમે લીંબુ સંતરા, મોસંબી, કીવી, કાચી કેરી જેવા કોઈ પણ ખાટા ફળ નો ઉપયોગ કરી શકાય. વિટામિન સી એ જોઈન્ટ ના દુખાવા માં, અપચા માટે કે એવા ઘણા રોગો માં ડોક્ટર પીવાની સલાહ આપતાં હોય છે.. આજે એટલા માટેજ મેં કેરી નું શરબત બનાવ્યું છે એમાં મરી ફુદીનો આને જીરું નાખી વધારે સારુ બૂસ્ટર બનાવ્યું છે.. Daxita Shah -
કોકમ શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે (સમર સ્પેશિયલ) Falguni Shah -
કોકમ નું શરબત (Kokum nu sharbat recipe in Gujarati)
#માઇઇબુકઅત્યારે આમ તો ચોમાસું ચાલે છે પણ હજુ બહાર જઈ ને ઘર માં આવીએ એટલે એમ થાય કે કઈ ઠંડુ ઠંડુ પીણું મળે તો સારું લાગે એટલી ગરમી છે. અને કોઈ વ્યક્તિ ને ખાંડ હોઈ તો ખાંડ ની જગ્યા એ (ગોળ અથવા દેટ્સ પાઉડર પણ ઉમેરી શકાય) એટલા માટે જ આજે આ શરબત યાદ આવ્યું અને બનાવ્યું. Chandni Modi -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
કોઠા નું શરબત (Apple Wood Sharbat Recipe In Gujarati)
#weekendકોઠું એ વુડ એપલ તરીકે ઓળખાય છે. એમાં પણ વિટામિન c ભરપુર માત્રા માં હોય છે. કોઠા ના માવા માં ગોળ નાખી ચટણી તરીકે ઉપયોગ કરવાથી પેટ સબંધી બધી બીમારી દૂર થાય છે. અને તાજગી નો અનુભવ થાય છે.. Daxita Shah -
કોકમ મિન્ટ આઈસ ટી (Kokum Mint Ice Tea Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકોકમ એ મૂળ ગોવા કે મહારાષ્ટ્ર નું ફળ છે ,જે સૂકવણી ના રૂપમાં ગુજરાત માં પણ ઘણી વાનગીઓ માં ખટાશ માટે ઉપયોગ માં લેવાય છે .એકમાત્ર કોકમ માં જ રહેલા હાઇડ્રોક્સીસાઈડ એસિડના કારણે તે કોલેસ્ટ્રોલ, હૃદયરોગ કે કેન્સર ,ડાયાબિટીસ , મેદસ્વિતા ,સ્ટ્રેસ ડિપ્રેશન માં ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય છે.તેમાં રહેલા વિટામિન સી ના કારણે વાળ ને સ્કીન ની ચમક વધે છે .હું તો સલાહ આપીશ કે આંબલી અને આમચૂર ના બદલે રોજિંદા ખોરાક માં કોકમ નો ઉપયોગ કરવો જોઈએ . Keshma Raichura -
કોઠા નું શરબત (Wood Apple Sharbat Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#kothhu#summerકોઠા નું ફળ એક ફળ ની સાથે ઔષધીય ગુણોથી ભરપૂર છે .તેમાં આયર્ન ,વિટામિન સી,ફોસ્ફરસ ,કેલ્શિયમ, મેગ્નેશિયમ , પ્રોટીન ભરપૂર મળી રહે છે .ડાયાબિટીસ અને કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરેછે .પાચન શક્તિ વધારે છે અને આંખ ની સમસ્યા પણ દૂર કરે છે ..ગરમી માં શરીર ને રાહત અને ઇમ્યુનીટી વધારે છે .આવા અનેક ફાયદા છે .આ ફળ ના ઝાડ ની શાખા ,મૂળ અને પાંદડા પણ આયુર્વેદિક ઔષધ તરીકે ઉપયોગ માં આવે છે .કોઠા નું શરબત ઝટપટ બની પણ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે 😋 Keshma Raichura -
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink Keshma Raichura -
કાચી કેરી નું શરબત (Keri Sharbat Recipe in Gujarati)
#immunityઅત્યારે corona ની કપરી પરિસ્થિતિમાં જ્યારે વિટામિન સી નો મારો રાખવો હોય તો આપડે અલગ અલગ રસ્તા વિચારતા જ હોઈએ છીએ, કાચી કેરી વિટામિન સી થી ભરપુર હોય છે, અને અત્યારે એની સીઝન પણ છે તો એનું શરબત બનાવી ઇમ્મુનીટી બુસ્ટ કરીએ. Kinjal Shah -
-
-
કોકમ કુલર (Kokum cooler recipe in Gujarati)
કોકમનું શરબત પીવાથી ઉનાળામાં શરીર ને ઠંડક મળે છે. મેં કોકમ અને કરી પત્તા નો ઉપયોગ કરી ને ખૂબ જ સ્વાદિષ્ટ કોકમ કુલર બનાવ્યું છે. મેં અહીંયા સ્પ્રાઇટ નો ઉપયોગ કર્યો છે પણ આ ડ્રિન્ક સોડા વોટર અથવા ફક્ત ઠંડા પાણી માં પણ બની શકે. સોડા વોટર કે પાણી નો ઉપયોગ કરતી વખતે ખાંડ નું પ્રમાણ વધારવું જેથી કરી ને સ્વાદ જળવાય રહે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela -
-
-
ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
-
સતુ શરબત (Sattu Sharbat recipe in Gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1પૂર્વીય ભારત ના રાજ્યો ની ઘણી વાનગીઓ ભારત ભર માં પ્રખ્યાત છે અને ખવાય તથા બનાવાય છે. પછી તે પશ્ચિમ બંગાળ ના રસગુલ્લા-સંદેશ હોઈ કે બિહાર ના સતુ પરાઠા, શરબત કે લીટી ચોખા હોય. વળી ઉત્તર પૂર્વીય રાજ્યો ની ઘણી વાનગી હવે પ્રચલિત થવા લાગી છે.સતુ એટલે શેકેલા ચણા નો લોટ. બજાર માં પણ મળે અથવા ઘરે દાળિયા ( શેકેલા ચણા) ને ગ્રાઇન્ડ કરી ને પણ બનાવી શકાય. સતુ એ પ્રોટીન થી ભરપૂર અને શક્તિવર્ધક તો છે જ. સાથે સાથે વજન ને નિયંત્રિત રાખવા માં પણ મદદ રૂપ છે.સતુ શરબત એ બહુ જલ્દી બની જતું, સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પીણું છે. ગરમી માં એ શરીર ને ખૂબ જ ઠંડક પણ આપે છે. સતુ શરબત માં ડુંગળી અને લીલા મરચાં પણ નખાય જે મેં પરિવાર ની પસંદ ને લીધે નથી ઉમેર્યા. Deepa Rupani -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
-
આમળા શરબત(amla sarbat in gujarati recipe)
#GA4#Week11#amlaઆમળા શિયાળા આવતા જ બધી જગ્યા એ મળી આવે છે...આમળા ના ગુણ તો બધા જાણે જ છે વિટામિન C થી ભરપૂર આમળા ખૂબ ગુણકારી હોઈ છે...આ શરબત ઝટપટ બની જાય છે અને બધા ને ભાવે પણ છે... KALPA -
બીલા નું શરબત (Bila Sharbat Recipe In Gujarati)
# ઉનાળા માં આ શરબત પીવું સારું કારણ બીલા માં બહુજ ઠંડક હોય છે એટલે તે પીવાથી આપણ ને ઠંડક મળે છે.બીલીપત્ર ના ઝાડ પર જે ફ્રુટ થાય છે એને બીલું કહેવાય છે.Tips બીલા નો ગર ગળ્યું જ હોય છે એટલે જો જરૂર લાગે તો જ ખાંડ ઉમેરવી.અને બીલા ના ગર ફ્રીઝ પણ કરી શકાય છે અને જ્યારે જરૂર લાગે ત્યારે તેને વાપરી શકો છો. Alpa Pandya -
-
જામફળ નું શાક(Guava shaak recipe in Gujarati)
#cookpadturns4#fruitsજામફળ એ સીઝનલ ફળ છે. જામફળ માં વિટામિન A અને વિટામિન E પુષ્કળ પ્રમાણ માં હોય છે. એટલે આંખ તથા વાળ માટે ફાયદા કારક છે. તેમજ કોલેસ્ટ્રોલ ધટાડવા માં પણ ફાયદા કારક છે. જામફળ માંથી ચટણી, શરબત, રાઇતું, સૂપ વગેરે પણ બનાવી શકાય છે. જામફળ નું શરબત બનાવી આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMભીષણ ગરમી માં ખુબજ લાભ દાયી કેરી નું શરબત ઠંડક આપે છે.મારા મમ્મી ની રીત.સ્કૂલે લઈ જતા ને કૉલેજ માં પણ ગટગટાવતા.... Sushma vyas -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#CookpadIndia#Cookpadgujaratiઉનાળા માં આ શરબત રેફ્રેશીગ માટે ઉત્તમ છે આ શરબત પીવા થી લુ લાગતી નથી hetal shah -
આમળા અને લીલી ચાનું શરબત(Amla-green tea sharbat recipe in Gujarati)
#GA4#week11શિયાળા ની ઋતુ માં આમળા ખૂબ આવે છે અને વિટામિન સી થી ભરપુર હોય છે. આમ તો એના ફાયદા ગણાવી એટલા ઓછા છે અને બધા ને ખબર પણ છે એટલે લોકો એમાં થી ઘણી વસ્તુ બનાવતા હોય છે. હું અંહી આમળા સાથે લીલી ચા , આદુ, ફુદીના નો ઉપયોગ કરી એક શરબત બનાવ્યું છે. લીલી ચા અત્યારે detox તરીકે વજન ઘટાડવા બહુ વપરાય છે. આદુ રોગપ્રતિકારક છે, ફુદીનો પાચન કરવા માં અને ગેસ ની તકલીફ માં ઉપયોગી છે. સાથે મૈં તુલસીના પાન અને ચીયા સીડ ઉમેર્યા છે. તમે આ શરબત સ્ટોર કરી ને રાખી શકો છો અને જરૂર પડ્યે ૧/૪ ભાગ શિરપ ૩/૪ ભાગ પાણી મિક્સ કરી ને બનાવી શકો છો. Vrunda Shashi Mavadiya -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#Immunityઅત્યારે કોરોનાની મહામારી આખા દેશમાં વ્યાપી રહી છે તો તેને કંટ્રોલમાં લાવવો ખૂબ જ અઘરું છે તો આપણે આપનું શરીર નું સ્વાસ્થ્ય સારું રહે અને આ રોગ સાથે લડવાની આપણને આપણું શરીર શક્તિ પ્રદાન કરે તે માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે કેરીમાં અને વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં આપણને મળે છે અને તેમાં ફુદીનો આદુ સંચર જીરું બધી સામગ્રી ભેગી કરીને મેં સરબતબનાવ્યું છે આ શરબત પીવા છે આપણે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને કોરોના જેવી બીમારીથી લડવાની શક્તિ મળે છે તો દરેક મિત્રો આ ફેરી અને ફુદીનાનું શરબત પીવું જોઈએ Jayshree Doshi -
વરિયાળી શરબત(variyali sharbat recipe in gujarati)
#goldenapron3#week16#Sharbat#મોમમારી મમ્મી હંમેશા ઉનાળા માં આ શરબત બનાવે આ શરબત પીવાથી શરીર ને ઠંડક મળે છે આમાં મારી મમ્મી સાકાર નાંખે છે એ વધું ગુણકારી છે પણ મારી પાસે અત્યારે લોકડાઉન કારણે હાજર નથી તૌ મે ખાંડ નાખી ને બનાવ્યું છે Daksha Bandhan Makwana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15208485
ટિપ્પણીઓ