ગોળ નું શરબત

Dipal Parmar
Dipal Parmar @dips

#goldenapron3
#week 5
ગરમી માં ગોળ નું શરબત પીવાથી લુ નથી લાગતી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ સ્વાસ્થ્ય વર્ધક પીણું

ગોળ નું શરબત

#goldenapron3
#week 5
ગરમી માં ગોળ નું શરબત પીવાથી લુ નથી લાગતી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ સ્વાસ્થ્ય વર્ધક પીણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 3 ચમચીદેશી ગોળ
  2. 1લીંબુ
  3. 1/૨ ચમચી ચાટ મસાલો
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ટુકડાબરફ ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ ને ઝીણો સમારી લો

  2. 2

    હવે એક તપેલી માં પાણી લઈ ગોળ નાખી ઓગાળો

  3. 3

    તેમાં લીંબુ મીઠું ચાટ

  4. 4

    મસાલો નાખી મિક્સ કરો

  5. 5

    એકરસ થઈ જાય એટલે બરફ નાખી ઠંડુ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes