ટોમટો ગારલીક એપેટાઈઝર

Ushma Malkan @ush_85
ટોમટો ગારલીક એપેટાઈઝર
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક વાસણ માં ટમેટા માં ઉપરથી કાપો પાડી બ્લાન્ચ કરી લો.આ રીતે એની છાલ નીકળે એટલું કરવું.7 થી 8 મિનિટ જેવો ટાઈમ લાગે છે.
- 2
હવે એક મિક્સર જાર માં આ ટમેટા સમારી પછી એમા લસણ, ડુંગળી,નમક,જીરું નાખી એને પીસી લો.
- 3
હવે આ મિશ્રણ ને એક પેન માં લઇ એમાં ખાંડ,મરી પાવડર અને ચાટ મસાલો નાખી એક ઉભરો આવે એટલું બોઇલ કરો.તો રેડી છે ટોમેટો ગારલીક અપેટાઇઝર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગ્રેપ્સ સ્ટોબેરી જયુસ
#એનિવર્સરી#વીક 1#જયુસમેં આ કોન્ટેસ્ટમાં વેલકમ ડ્રીંક માં ગ્રેપ્સ સ્ટ્રોબેરી જ્યુસ બનાવ્યું છે. Jayna Rajdev -
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી લેમોનેડ
#એનિવર્સરી#week 1#વેલકમ ડ્રિન્કકુક ફોર કુકપેડ માં મેં સ્ટ્રોબેરી ,મીન્ટ અને લેમન નો ઉપયોગ કરી ને ટેમટિંગ સ્ટ્રોબેરી લેમોનેડ ડ્રિન્ક બનાવ્યું છે. Dharmista Anand -
ઓરેન્જ, ગ્રેપ્સ એન્ડ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#વેલકમ ડ્રીંકઆ ડ્રીંક એકદમ જ રિફ્રેશમેન્ટ છે ટેસ્ટ તો ખુબજ યમ્મ છે. Ushma Malkan -
-
-
-
-
વેજ.આલુ ટીકા
#એનિવર્સરી# સટાટર વીક ૨# કુક ફોર કુકપેડ આજે પનીર ને બદલે બટેટા નો યુઝ કરી ને આલુ ટીકા બનાવ્યા.કેપસિકમ,ટોમેટો ને ઓનિયન બેઝ ની સાથે ખૂબ જ યમી ને ટેસ્ટી બન્યા ને મારા પરીવાર ને પણ ખૂબજ ભાવયા. Shital Bhanushali -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11563977
ટિપ્પણીઓ