રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાકામાં માં એક ચમચો તેલ મૂકી ગરમ થાય અટલે તેમાં જીરું તજ લવિંગ મરચાં તજ પતા બધું નાખો.હવે તેમાં સમારેલા ટામેટા ડુંગળી લસણ મરચાં નાખો પછી થોડું પાણી નાંખી 2 મીનીટ પાકવા દેવું.
- 2
હવે તેમાં બધા મસાલો કરી મીકસ કરો.થોડીવાર પછી તે ઠંડું પડે અટલે મીકસચર માં નાખી પેસ્ટ બનાવી.
- 3
હવે એક કડાઈમા તેલ મૂકી ગરમ થાય અટલે તેમાં પેસ્ટ નાખો.પછી તેમાં કેપ્સીકમ નાખી થોડીવાર પાકવા દેવું. 2 મીનીટ અટલે કેપ્સીકમ ચડી જાય.
- 4
હવે તેમાં મકાઈ નાખી થોડીવાર પાકવા દેવું.પાકી જાય અટલે એમાં ફેશ કીમ નાખી હલાવો.
- 5
તો તૈયાર છે મજેદાર મકાઈ કેપ્સીકમ નું પંજાબી સ્ટાઈલ શાક.તેને એક બાઉલ માં કાઠી ચીઝ અને કોથમીર નાખી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર તુફાની
#goldenapronઆજ ની મારી રેસીપી છે પંજાબી શાક ની જે ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ધણા ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોર્ન ભેલ (Corn Bhel Recipe In Gujarati)
બાફેલી મકાઈ ની ચટાકેદાર ભેળ (corn bhel in gujarati) Thakker Aarti -
-
-
-
-
-
-
ચીઝ બટર કોર્ન સબ્જી (Cheese Butter Corn Sabji Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week 4 Riddhi Sachin Zakhriya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11564982
ટિપ્પણીઓ