રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લો. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો. હવે પાલક ની પેસ્ટ નાખો. પાણી લય ને રોટલી જેવો લોટ તૈયાર કરો.
- 2
હવે એક ચારણી માં વટાણા ફણસી ગાજર ને થોડા પાર બૉઇલ કરી લો.
- 3
હવે એક પેન માં તેલ લો. તેમાં કેપ્સીકમ ઝીણું સમારેલું ને લીલી ડુંગળી ઝીણી સમારેલી ને થોડી વાર માટે ફ્રાય કરો. હવે વટાણા ફણસી ગાજર ને સાંતદી લો.
- 4
હવે એક વાટકી ભાત ને તેમાં નાખો.
- 5
હવે તેમાં ૧ ચમચી વિનેગર ૧ ચમચી સોયા સોસ ૧ ચમચી ટમેટો કેચઅપ નાખો.૧ ચમચી લાલ મરચું નાખો. ફ્રાઇડ રાઈસ તૈયાર કરો.
- 6
હવે લોટ માંથી એક મોટું લુવો લય ને રોટલી તૈયાર કરો. હવે તવા ને ગરમ કરી ધી થી તેના પર શેકી લો. હવે રોટલી પર વચ્ચે ફ્રાઇડ રાઈસ રાખી ને રોલ તૈયાર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai -
-
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Chinese Vegetable Fried Rice Recipe In Gujarati)
#WCR#Win#rice#cookpadgujarati#cookpadindiaચાઈનીઝ વેજ. ફ્રાઇડ રાઈસ ઇન્ડો વેસ્ટર્ન ડીશ છે.જેમાં તમે મનગમતા વેજિટેબલ્સ નો ઉપયોગ કરી બનાવી શકો છો.તે મન્ચુરિયન કે નુડલ્સ સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11039077
ટિપ્પણીઓ