ચાઈનીઝ પુલાવ (Chinese Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ને ધોઈ ઝીણા સમારી લો,કડાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી,સાંતળી,કેપ્સિકમ,ગાજર,કોબીજ, ફણસી સાંતળી,
- 2
હવે તેમાં સોયા સોસ ચીલી સોસ,અજીનો મોટો અને વિનેગર એડ મીઠું નાખી બરાબર હલાવી રાંધેલા ભાત એડ કરી બરાબર મિક્ષ કરી ગેસ બન્ધ કરી સર્વ કરો, તો રેડી છે ચાઈનીઝ પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
-
-
ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
ચોમાસા ની વાત આવે અને ચાઇનીઝ ફૂડ ની વાત ના થાય એવુ ના બને. પડેલા વરસદ પછી ની ઠંડક માં આદુ, લસણ , બહુ બધા શાકભાજીઓ અને સોસ થી બનેલું અને ગરમા ગરમ મોઢું ચોખ્ખુ થઈ જાય એવુ આ ચાઈનીઝ સિઝલર must try છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
-
-
રાજમા પુલાવ(rajma pulav Recipe in gujarati)
#GA4#post1#Week8#pulavરાજમા ચાવલ તો બધા ખાતા જ હોય છે પણ આજે મે અને Chinese touch આપી વેજિટેબલ પુલાવ બનાવ્યો છે Pooja Jaymin Naik -
ચાઇનીઝ તવા પુલાવ (Chinese Tava Pulao Recipe In Gujarati)
#EB Week 13 આ ચાઇનીઝ રીતે બનાવેલ આઈટમ છે શાકભાજી થી ભરપૂર હોઈ છે, અને તેમાં સોયા સોસ, ટામેટો સોસ,મરી ના ટેસ્ટ ને લીધે સરસ લાગે છે. Bina Talati -
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe#weekendreceipe Bindi Vora Majmudar -
ચાઈનીઝ કોમ્બો (chinese combo recipe in Gujarati)
#GA4#Week3#ચાઈનીઝ મોમોઝ,નેપાળી અને તિબેટ ની વાનગી છે. હાફ કુકડ મોમોઝ ને ક્રિસ્પી બનાવ્યા છે. મનચાઉ સુપ એ ઈન્ડિયન ચાઈનીઝ કયુઝીન માં ફેઈમશ છે. જે બનાવવાં માં સરળ અને થોડા સ્પાઈશી હોય છે. જે મારી દીકરી ને ખૂબ જ પસંદ પડ્યા. Bina Mithani -
-
-
-
-
-
-
ચાઈનીઝ નુડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
#આજના યંગસ્ટર્સ ની પસંદ ચાઈનીઝ ફુડ છે .આ ફુડ મને એટલે ગમે તેમા બધા જ શાકભાજી ભાવતા ન ભાવતા નાખી શકાય છે. #GA4#Week3 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ (Veg Haidrabadi Green Manchurian Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao Pinal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13987593
ટિપ્પણીઓ