રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં મરચા ને ધોઈ ને સાફ કરી લો પછી મરચા ને ચપ્પુ વડે વચ્ચે થી એક સીધો ચિરો કરી લો પચીએક પ્લેટ માં હળદર અને મીઠુ ભેગા કરી લો અને ચીરી પડેલા મરચા માં હળદર અને મીઠુ લગાડો
- 2
પછી તેને એક રાત તપેલા માં.ઢાંકી રાખો પછી બીજા દિવસે સવારે કોરા કપડાં ઉપર ચૂતા.સૂકવો મરચાં ને તડકે ના સુકવા છા યડા માં જ સૂકવો પછી મરચાં કોરા થઈ જાય એટલે એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેલ ને સહેજ ઠંડુ થવા દો પછી એક બાઉલ મા રાઈ ના કુરિયા અને મેથી ના કુરિયા લઇ તેમાં ગરમ તેલ જે ઠંડુ કરીયું એ નહિંતેમાં 5 લીંબુ નો રસ કાઢી ને નાખો અને 5 લીંબુ ના નાના ટુકડા કરી ને નાખો પછી તેમાં મરચા નાખી હાથ વડે હલાવી ને મિકસ કરી લો અને પછી એર ટાઇટ ડબ્બા માં ભરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1લીલા મરચા નું રાઈ વાળુ અથાણું Jo Lly -
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week1 Rajvi Bhalodi -
-
-
-
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
-
-
-
આથેલા મરચા (Pickle Chilli Recipe in Gujarati)
#GA4#WEEK13#CHILLI#COOKPADGUJRATI#COOKPADINDIA આ સિઝનમાં મળતા વઢવાણી મરચાં બરાબર પદ્ધતિથી આથવામાં આવે તો બારે મહિના તેનો ઉપયોગ કરી શકાય છે થેપલા ,ખાખરા ,ભાખરી વગેરે સાથે વઢવાણી મરચા ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
મિક્સ રાઈતા મરચા(Mixed raita marcha recipe in Gujarati)
શિયાળામાં બધાને તીખું ને ટેસ્ટી ખવાનું ખુબજ મનથાઈ છે વળી આ ગુજરાતી ઓ ની બહુ પ્રિય છે એમ કહી શકાય Daksha pala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11571509
ટિપ્પણીઓ