આથેલા વઢવાણી મરચા (Athela Vadhvani Marcha Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. બાઉલ મરચા
  2. ચમચો રાઈ નાં કુરિયા
  3. ૧ ચમચીધાણા ના કુરિયા
  4. ૧ ચમચીઅદ્ધકચરી વરિયાળી
  5. ૧ ચમચીજીરૂ પાઉડર
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીહિંગ
  8. ૧/૨લિંબુ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેલા મરચા ધોઇ કોરા કરી વચ્ચે થી કાપા પાડી લેવાં.
    ને કુરિયા ને મસાલા બધું રેડી કરી કરી તેમાં તેલ એડ કરવું ને મિક્સ કરવું.

  2. 2

    હવે મરચા માં કાપા વારા ભાગ માં મસાલો ભરી બધા મરચા ભરી રેડી કરી લેવા ને પછી માંથે લીંબું નીચોવું.

  3. 3

    ને છેલે તેલ ઉમેરી મિક્સ કરવું ને બચેલો મસાલો માથે છાંટી મિક્સ કરવો.

  4. 4

    તો આ રીતે રેડી છે આપનાં આથેલાં વઢવાણી મરચા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes